For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અસમમાં નાગરિકતા ડ્રાફ્ટ રિલીઝ, 40 લાખ લોકો નથી ભારતીય નાગરિક

અસમમાં સોમવારે નેશનલ રજિસ્ટર ઓફ સિટિઝન્સ એટલે કે એનઆરસી ડ્રાફ્ટ રિલીઝ કરકી દેવામાં આવ્યો છે. આ ડ્રાફ્ટ મુજબ બે કરોડ 89 લાખ લોકો ભારતીય નાગરિક છે.

|
Google Oneindia Gujarati News

અસમમાં સોમવારે નેશનલ રજિસ્ટર ઓફ સિટિઝન્સ એટલે કે એનઆરસી ડ્રાફ્ટ રિલીઝ કરકી દેવામાં આવ્યો છે. આ ડ્રાફ્ટ મુજબ બે કરોડ 89 લાખ લોકો ભારતીય નાગરિક છે. વળી, લગભગ 40 લાખ લોકો એવા છે જે ભારતના નાગરિક નથી. અસમની કુલ જનસંખ્યા ત્રણ કરોડ 29 લાખ છે. એનઆરસીમાં એ બધા ભારતી નાગરિકોના નામો શામેલ કરવામાં આવશે જે 25 માર્ચ, 1971 પહેલાથી અસમમા રહે છે.

nrc assam

સોશિયલ મીડિયા પર નજર

અસમ પોલિસ તરફથી સુરક્ષા કારણોસર સોશિયલ મીડિયા પર નજર રાખવામાં આવી રહી છે જેથી ફેક ન્યૂઝ કે પછી કોઈ પ્રકારના હેટ મેસેજને ફેલવાથી રોકી શકાય. આ ઉપરાંત કમ્યુનિટી પ્રોગ્રામ્સ ચલાવવામાં આવી રહ્યા છે જેથી કોઈ પણ પ્રકારની ગેરસમજથી બચી શકાય. એક સીનિયર પોલિસ ઓફિસર તરફથી એ વાતની પુષ્ટિ કરવામાં આવી છે. એનઆરસીના પહેલા ડ્રાફ્ટને 31 ડિસેમ્બર, 2017 અને આ વર્ષે એક જાન્યુઆરીના રોજ જારી કરવામાં આવ્યો હતો. તે ડ્રાફ્ટમાં કુલ જનસંખ્યાના 1.9 કરોડ નામ હતા. એનઆરસીને જોતા રાજ્યભરમાં કડક સુરક્ષા બંદોબસ્ત કરવામાં આવ્યા છે. સુરક્ષાબળોની 220 ટુકડીઓ તૈનાત કરવામાં આવી છે.

English summary
NRC National Register of Citizens draft released in Assam.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X