• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

જ્યારે સમુદ્રમાંથી નીકળી હજાર-હજારની નોટો, જુઓ વીડિયો

|

{વીડિયો} શું આપે ક્યારેય વિચાર કર્યો છે આપ કોઇ દરિયાકિનારાએ મસ્ત આનંદ કરી રહ્યા હોવ અને સમુદ્રના પાણીની લહેરો આવીને આપના પગે અથડાતી હોય. અને એટલામાં જ મોઝાઓની સાથે સાથે હજાર-હજાર રૂપિયાઓની નોટ પણ આપના પગમાં આવીને તરવા લાગે તો શું કરશો?

છે ને બિલકૂલ કાલ્પનિક વાત, પરંતુ આપને માન્યામાં નહીં આવે કે આવી ઘટના સાચે જ માં બની પણ છે. જોકે આમતો સમુદ્ર ખરેખર ખજાનાથી ભરપૂર હોય છે તેમાંથી આપણને મોતી અને અન્ય કિંમતી વસ્તુઓ પણ મળે છે. પરંતુ મુંબઇમાં જ્યારે આ ઘટના ઘટી તો લોકો આશ્ચર્યની સાથે તેને લૂંટવા ગાંડા બની ગયા.

મુંબઇના ગેટ વે ઓફ ઇન્ડિયાની પાસે સમુદ્રમાં અચાનક હજારના નોટ પાણીમાં તરતા દેખાવા લાગ્યા તો લોકો દરિયામાં કૂદકા મારીને તેને લેવા માટે ઝપટવા લાગ્યા. આ રૂપિયા ક્યાંથી આવ્યા હતા તેની કોઇને ન્હોતી ખબર પરંતુ જેની પણ હાથમાં જે આવ્યું તેનો તેણે લૂંટીને આનંદ માણ્યો.

સમુદ્રમાંથી નીકળી હજાર-હજારની નોટો જુઓ વીડિયો...

English summary
An unexpected windfall of money led to high drama and daredevilry all through Tuesday, as people jumped into the waves to fish out currency notes of Rs 1,000 that were floating in the sea near Gateway of India, Mumbai.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X