For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Pics: એરફોર્સ ડે અને આકાશના જાંબાજ જવાનો

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 8 ઓક્ટોબર: બુધવારે ભારતીય વાયુસેના પોતાનો 82મો એરફોર્સ ડે સેલિબ્રેટ કરશે. દુનિયાની સૌથી મોટી તાકતવર સેનાઓમાં સામે ઇન્ડિયન એરફોર્સે 8 ઓક્ટોબર 1932થી પોતાનો આધિકારીક એરફોર્સ ડે ઉજવવાનું શરૂ કરી દિધું.

તે સમયે એરફોર્સને રૉયલ એરફોર્સના નામથી ઓળખવામાં આવે છે કારણ કે ત્યાં સુધી દેશ આઝાદ થયો ન હતો અને આ બ્રિટિશ સામ્રાજ્યનો ભાગ હતો. જાણો એરફોર્સ સાથે જોડાયેલી કેટલીક ખાસ વાતો અને જુઓ ગાજિયાબાદ સ્થિત હિંડન એરબેસ પર એરફોર્સ ડેના અવસર પર ફૂલ ડ્રેસ રિહર્સલની ખાસ તસવીરો.

પાકના છોડાવ્યા છક્કા

પાકના છોડાવ્યા છક્કા

ઇન્ડિયન એરફોર્સ અત્યાર સુધી ચીનની સાથે 62મા યુદ્ધની સાથે જ પાકિસ્તાનની સાથે થયેલા ચારેય યુદ્ધોમાં પોતાની તાકાતનો પરિચય આપી ચૂકી છે.

રાષ્ટ્રપતિ હોય છે કમાંડર ઇન ચીફ

રાષ્ટ્રપતિ હોય છે કમાંડર ઇન ચીફ

દેશના રાષ્ટ્રપતિ એરફોર્સના કમાંડર ઇન ચીફ હોય છે.

દુનિયાની સૌથી મોટી વાયુસેના

દુનિયાની સૌથી મોટી વાયુસેના

170,000 પર્સનલ ક્ષમતા અને 1,400 એરક્રાફ્ટ્સવાળી ઇન્ડિયન એરફોર્સ દુનિયાની સૌથી મોટી વાયુસેનાઓનો ભાગ છે.

ભારતની સુરક્ષામાં હરઘડી તૈનાત

ભારતની સુરક્ષામાં હરઘડી તૈનાત

એરફોર્સની પ્રાથમિકતાઓમાં ભારતીય બોર્ડરની રક્ષા કરવી, દેશનો બધા ખતરાઓથી સુરક્ષિત રાખવાની સાથે સાથે કુદરતી આફતો વખતે પ્રભાવિત વિસ્તારોમાં બધા પ્રકારની મદદ પુરી પાડવાનું હોય છે.

જેથી લોકોને ખબર પડે એરફોર્સનું મહત્વ

જેથી લોકોને ખબર પડે એરફોર્સનું મહત્વ

ભારતીય એરફોર્સ લોકોને વાયુસેના પ્રત્યે જાગૃત કરવા અને રાષ્ટ્રીય સુરક્ષા માટે તેનું મહત્વ લોકોને જણાવવા માટે આટલા મોટા સ્તર પર એરફોર્સ ડેને સેલિબ્રેટ કરે છે.

વિશ્વ યુદ્ધથી માંડીને કારગિલ યુદ્ધ સુધી

વિશ્વ યુદ્ધથી માંડીને કારગિલ યુદ્ધ સુધી

ઇન્ડિયન એરફોર્સ ડે વર્લ્ડ વૉર 2, 62માં ચીનની સાથે યુદ્ધ ઉપરાંત 61માં ઑપરેશન વિજય, 47, 65 અને પછી 71માં પાકની સાથે થયેલા યુદ્ધથી માંડીને 99ના કારગિલ યુદ્ધ સુધી પોતાની ભૂમિકાને સારી પેઠે નિભાવી છે.

નભ સ્પૃશં દીપ્તમ

નભ સ્પૃશં દીપ્તમ

ઇન્ડિયન એરફોર્સનો મોટો એટલે કે ધ્યેય વાક્ય છે, 'નભ સ્પૃશં દીપ્તમ' એટલે કે આકાશને આંબવું.

કારગિલ યુદ્ધમાં દુનિયાએ જોયો જલવો

કારગિલ યુદ્ધમાં દુનિયાએ જોયો જલવો

99ના કારગિલ યુદ્ધ બાદ જે લોકોને ઇન્ડિયન એરફોર્સ પર જરા પણ શંકા હતી, તે દૂર થઇ ગઇ જ્યારે એરફોર્સે હિમાલયની 14,000થી માંડીને 18,000 સુધી ઉંચાઇવાળી ચોટીઓ પર હાજર દુશ્મનોને પણ છોડ્યા નહી.

એરફોર્સની સ્પેશિયલ કમાંડો ફોર્સ

એરફોર્સની સ્પેશિયલ કમાંડો ફોર્સ

ઇન્ડિયન એરફોર્સની એક સ્પેશિયલ ફોર્સ યૂનિટ છે જેને ગરૂડ કમાંડો ફોર્સ કહે છે. તેને વર્ષ 2004માં તૈયાર કરવામાં આવી હતી.

વર્ષ 2011માં ડિજિટલ ટ્રાંસફોર્મેશન

વર્ષ 2011માં ડિજિટલ ટ્રાંસફોર્મેશન

વર્ષ 2010માં ઇન્ડિયન એરફોર્સે જૂના કોમ્યુનિકેશન સિસ્ટમની જગ્યાએ પોતાના સુરક્ષિત અને વિશ્વનીય નેટવર્ક અને ગીગાબાઇટ ડિજિટલ ઇંફોર્મેશન ગ્રિડનો ઉપયોગ કરવાનું શરૂ કરી દિધું.

English summary
Pics of full dress rehearsal on the eve of Air Force Day.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X