For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

તસવીરોમાં કરો ડો. એપીજે અબ્દુલ કલામના અંતિમ દર્શન

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી: સ્વર્ગીય ડોક્ટર એપીજે અબ્દુલ કલામ એવું વ્યક્તિત્વ હતા જેને ભૂલાવી શકવું અસંભવ છે. કલામ માત્ર એક વૈજ્ઞાનિક ન્હોતા પરંતુ તેઓ એક લેખક, રાજનેતા, સમાજસેવી પણ હતા. આ અભૂતપૂર્વ પ્રતિભાના ધની કલામને દેશના દરેક વ્યક્તિ અહીં સુધી નાના નાના બાળકો પણ શ્રદ્ધાંજલિ અર્પણ કરી રહ્યા છે.

અત્રે નોંધનીય છે કે 27 જુલાઇના રોજ શિલોંગમાં આઇઆઇએમમાં ભાષણ આપવા દરમિયાન કલામ સાહેબને હૃદયનો હુમલો આવ્યો અને ત્યાંથી તેમને હોસ્પિટલભેગા કરવામાં આવ્યા જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.

કલામની અચાનક વિદાયને લઇને સામાન્યથી લઇને દિગ્ગજો પણ રોઇ પડ્યા હતા. તમામ નેતાઓએ તેમને પુષ્પાંજલિ અર્પણ કરી. અબ્દુલ કલામનો પાર્થિવ દેહ આજે તેમના પૈતૃક નિવાસ રામેશ્વરમ પહોંચાડી દેવામાં આવ્યો છે, અહી તેમના નાના ભાઇ દ્વારા તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

આવો કલામના અંતિમ દર્શન કરીએ તસવીરોમાં...

ડો. કલામને શ્રદ્ધાંજલિ

ડો. કલામને શ્રદ્ધાંજલિ

ડો. એપીજે અબ્દુલ કલામને શત શત નમન.

વડાપ્રધાને આપી શ્રદ્ધાંજલિ

વડાપ્રધાને આપી શ્રદ્ધાંજલિ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી કલામના રહેઠાણના સ્થળે પહોંચ્યા.

કલામના રહેઠાણે પહોચાડાયો પાર્થિવ દેહ

કલામના રહેઠાણે પહોચાડાયો પાર્થિવ દેહ

કલામના રહેઠાણ સ્થળે આ રીતે પહોંચાડવામાં આવ્યો કલામ સાહેબનો પાર્થિવ દેહ.

રોવડાવી દેતી તસવીર

રોવડાવી દેતી તસવીર

કલામ સાહેબના અંતિમ દર્શન આપતી આ તસવીર રૂદનભરી છે.

કલામના અંતિમ દર્શન

કલામના અંતિમ દર્શન

કલામ સાહેબના છેલ્લા દર્શન કરવા માટે લોકોએ લગાવી લાઇન.

સ્મૃતિ ઇરાનીએ આપી શ્રદ્ધાંજલિ

સ્મૃતિ ઇરાનીએ આપી શ્રદ્ધાંજલિ

માનવ સંસાધન મંત્રી સ્મૃતિ ઇરાનીએ આપી શ્રદ્ધાંજલિ.

કલામને જોવા ઉમટી ભીડ

કલામને જોવા ઉમટી ભીડ

કલામ સાહેબને જોવા માટે તેમના નિવાસ સ્થાને ઉમટી ભીડ.

નીતિશ કુમાર પહોંચ્યા.

નીતિશ કુમાર પહોંચ્યા.

કલામના પાર્થિવ શરીરને નમ કરવા પહોંચ્યા નીતિશ કુમાર.

કલામનો પાર્થિવ દેહ

કલામનો પાર્થિવ દેહ

કલામનો પાર્થિવ દેહ, જેને જોઇને એવું માન્યામાં ના આવે કે મિસાઇલમેને વિદાય લઇ લીધી છે.

નેતાઓએ આપી શ્રદ્ધાંજલિ

નેતાઓએ આપી શ્રદ્ધાંજલિ

દેશના તમામ નેતાઓએ કલામને આપી શ્રદ્ધાંજલિ.

રાષ્ટ્રપતિ પહોંચ્યા કલામના ઘરે

રાષ્ટ્રપતિ પહોંચ્યા કલામના ઘરે

રાષ્ટ્રપતિ પહોંચ્યા કલામના ઘરે, અને આપી શ્રદ્ધાંજલિ.

કલામને નમન

કલામને નમન

કલામ સાહેબને સલામ કરવા લાગી લાઇન.

રોઇ ગયા લોકો

રોઇ ગયા લોકો

કલામના મૃતદેહ પાસે પહોંચતા જ રોઇ પડ્યા લોકો.

મિસાઇલમેનને નમન

મિસાઇલમેનને નમન

દેશના મિસાઇલમેનને નમન કર્યું.

સેનાએ આપ્યું ગાર્ડ ઓફ ઓનર

સેનાએ આપ્યું ગાર્ડ ઓફ ઓનર

કલામ સાહેબને સેનાએ આપ્યું ગાર્ડ ઓફ ઓનર.

અડવાણી પહોંચ્યા

અડવાણી પહોંચ્યા

કલામને નમન કરવા માટે લાલ કૃષ્ણ અડવાણી પહોંચ્યા.

કલામને શ્રદ્ધાંજલિ

કલામને શ્રદ્ધાંજલિ

કલામને શ્રદ્ધાંજલિ આપવા માટે લોકો ટોળે વળ્યા.

ડો. કલામને અલવિદા

ડો. કલામને અલવિદા

કલામ સાહેબના છેલ્લા દર્શન માટે દિગ્ગજોની લાગી લાઇન.

રાજ બબ્બર

રાજ બબ્બર

કોંગ્રેસ નેતા રાજ બબ્બર કલામના ઘરે શ્રદ્ધાંજલિ આપવા માટે આવી પહોંચ્યા.

કલામને સલામ

કલામને સલામ

કલામને લોકોએ આપી આખરી સલામ.

કલામને શ્રદ્ધાંજલિ

કલામને શ્રદ્ધાંજલિ

કલામ સાહેબના રહેઠાણ સ્થળે લોકોની લાગી લાઇન.

કલામના જવાથી દેશ શોકમાં

કલામના જવાથી દેશ શોકમાં

કલામની અચાનક વિદાયથી દેશને લાગ્યો ઘેરો આઘાત.

કલામનું પાર્થિવ શરીર

કલામનું પાર્થિવ શરીર

દેશે ગુમાવી વિભૂતિ, છેલ્લા દર્શન માટે લોકોએ લગાવી લાઇન.

રાહુલે આપી શ્રદ્ધાંજલિ

રાહુલે આપી શ્રદ્ધાંજલિ

રાહુલ ગાંધીએ કલામને આપી શ્રદ્ધાંજલિ.

કલામના છેલ્લા દર્શન

કલામના છેલ્લા દર્શન

કલામ સાહેબના આવાસસ્થાને તેમના છેલ્લા દર્શન કરવા માટે ઊમટી લોકોની ભીડ. તિરંગામાં લપટાયેલા સૂતા હતા કલામ.

English summary
Pictures of mortal remains of former President Dr. APJ Abdul Kalam. People gave tribute to their loving missile man.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X