મુંબઇ મેરાથોનમાં સેલિબ્રિટીઝથી લઇને આમ આદમીએ લીધો ભાગ

Posted By:
Subscribe to Oneindia News

મુંબઇ, 19 જાન્યુઆરીઃ મહારાષ્ટ્રની રાજધાની મુંબઇમાં રવિવારે સ્ટાન્ડર્ડ ચાર્ટડ મુંબઇ મેરાથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે અનિલ અંબાણી જેવા ઉદ્યોગપતિઓ સાથે અને બૉલીવુડ હસ્તીઓએ પણ તેમાં ભાગ લીધો હતો. દોડમાં સેલિબ્રિટીઝથી લઇને આમ આદમી તમામ વર્ગના લોકો જોડાયા હતા. તો ચાલો તસવીરો થકી જોઇએ મુંબઇ મેરાથોનને.

સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ મુંબઇ મેરાથોન
  

સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ મુંબઇ મેરાથોન

મુંબઇ મેરાથોનમાં દેશ-વિદેશના દોડવીરો ભાગ લીધો.

મુંબઇ મેરાથોનના દોડવીરો
  

મુંબઇ મેરાથોનના દોડવીરો

મેરાથોનના ભાગ લેવા દેશ વિદેશમાંથી દોડવીરો આવ્યા હતા.

ટીસીએસના સીઇઓ એન ચંદ્રશેખરન
  

ટીસીએસના સીઇઓ એન ચંદ્રશેખરન

મુંબઇ મેરાથોનમાં ટીસીએસના સીઇઓ એન ચંદ્રશેખરને પણ ભાગ લીધો.

અનિલ અંબાણી
  

અનિલ અંબાણી

મુંબઇ મેરાથોનમાં રિલાયન્સના ચીફ અનિલ અંબાણીએ પણ દોડ લગાવી હતી.

મુંબઇ મેરાથોનમાં અનિલ અંબાણી
  
 

મુંબઇ મેરાથોનમાં અનિલ અંબાણી

મુંબઇ મેરાથોનમાં રિલાયન્સના ચીફ અનિલ અંબાણીએ પણ દોડ લગાવી હતી. ફીટનેસના મામલે તેમણે તમામ દોડવીરોને પાછળ છોડી દીધા.

બૉલીવુડની તારા શર્મા મુંબઇ મેરાથોનમાં
  

બૉલીવુડની તારા શર્મા મુંબઇ મેરાથોનમાં

બૉલીવુડની અભિનેત્રી તારા શર્માએ મુંબઇ મેરાથોનમાં ભાગ લીધો હતો.

English summary
pics standard chartered mumbai marathon in mumbai
Please Wait while comments are loading...

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.