For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પીએમ મોદીએ ઇતિહાસ રચ્યો, વર્ષમાં બીજી વાર લાલ કિલ્લાથી તિરંગો લહેરાવ્યો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વર્ષમાં બીજી વાર લાલ કિલ્લાથી તિરંગો લહેરાવ્યો છે. પીએમ મોદીએ 15 ઓગસ્ટ પછી આજે વર્ષમાં બીજી વાર લાલ કિલ્લાથી તિરંગો લહેરાવ્યો છે.

|
Google Oneindia Gujarati News

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વર્ષમાં બીજી વાર લાલ કિલ્લાથી તિરંગો લહેરાવ્યો છે. પીએમ મોદીએ 15 ઓગસ્ટ પછી આજે વર્ષમાં બીજી વાર લાલ કિલ્લાથી તિરંગો લહેરાવ્યો છે. ખરેખર આજના દિવસે સુભાષ ચંદ્ર બોસે આઝાદ હિન્દ સરકારની જાહેરાત કરી હતી. તેના 75 વર્ષ પુરા થવાના અવસરે પીએમ મોદીએ લાલ કિલ્લાથી તિરંગો લહેરાવ્યો છે. આ અવસરે નેતાજી પડ઼પોતે અને પશ્ચિમ બંગાળ ભાજપા ઉપાધ્યક્ષ ચંદ્ર કુમાર બોસ પણ હાજર હતા.

pm modi

ચંદ્ર કુમાર બોસે કહ્યું કે એક ભારતીય તરીકે, આપણે આજે ઉજવણી કરવા માટે ગર્વ હોવો જોઈએ. ચંદ્રકુમારએ આ બાબતે વડા પ્રધાનને પત્ર લખ્યો હતો. માનવામાં આવી રહ્યું છે કે ઇન્ડિયન નેશનલ આર્મી સભ્યો પણ ભાગ લેશે જે હજુ જીવે છે છે. તે મુખ્યત્વે લાલતી રામ, જાગીર સિંહ, પરમાનંદ, જગ રામ અને રામ ગોપાલ અગત્યના છે જેમને આ કાર્યક્રમમાં ભાગ લીધો છે. તેની સાથે સાથે મેજર જનરલ જીડી બક્ષી પણ તેમાં ભાગ લેશે, તેમજ ભાજપની બંગાળ યુનિટ પણ તેમાં ભાગ લેશે.

આ કાર્યક્રમ વિશે પીએમ મોદી ઘ્વારા જણાવવામાં આવ્યું હતું કે લોકો આ કાર્યક્રમની પણ આલોચના કરી શકે છે. પીએમ મોદીએ કહ્યું કે તેઓ જણાવી દેવા માંગે છે કે 21 ઓક્ટોબર 2018 દરમિયાન નેતાજી સુભાષ ચંદ્ર બોસ ઘ્વારા આઝાદ હિન્દ ફોઝની સ્થાપના કરવામાં આવી હતી.

English summary
PM Modi to hoist tricolor at Red Form on 75th anniversary Azad Hind Fauj.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X