For Quick Alerts
For Daily Alerts
કોરોનાની સ્થિતિને લઇ પીએમ મોદીની આજે મહત્વની બેઠક
દેશમાં કોરોનાની વર્તમાન પરિસ્થિતિ અંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે સવારે અગિયાર વાગ્યે બેઠક કરશે. આ બેઠકમાં કોરોનાની પરિસ્થિતિને પહોંચી વળવા પ્રયાસ કરી રહેલા ઘણા ઉચ્ચ અધિકારીઓ અને વરિષ્ઠ ડોકટરો પણ ભાગ લેશે.
દેશમાં કોરોનાને લીધે પરિસ્થિતિ ખરાબથી ખરાબ થઈ રહી છે. છેલ્લા 24 કલાકમાં ભારતમાં કોરોનાના 2.7 લાખ નવા કેસ નોંધાયા છે.
આ પણ વાંચો: દિલ્લીમાં લગાવવામાં આવી શકે છે સાત દિવસ માટે કર્ફ્યુ
pm modi narendra modi coronavirus position doctor પીએમ મોદી નરેન્દ્ર મોદી સરકાર સ્થિતિ મિટીંગ ડોક્ટર
English summary
PM Modi's important meeting today regarding Corona's position
Story first published: Monday, April 19, 2021, 13:53 [IST]



Click it and Unblock the Notifications

