યુપી ચૂંટણી પહેલા બધા 403 વિધાનસભા વિસ્તારના ભાજપ કાર્યકર્તાઓને પીએમ મોદી કરશે સંબોધિત
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પાર્ટીના કાર્યકર્તાઓને સંબોધિત કરવા જઈ રહ્યા છે.
લખનઉઃ ઉત્તર પ્રદેશમાં વિધાનસભા ચૂંટણીને જોતા ભારતીય જનતા પાર્ટી સતત પોતાના કાર્યકર્તાઓને સક્રિય કરી રહી છે. ખુદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પાર્ટીના કાર્યકર્તાઓને સંબોધિત કરવા જઈ રહ્યા છે. પ્રધાનમંત્રી ઉત્તર પ્રદેશના બધા 403 વિધાનસભા વિસ્તારના કાર્યકર્તાઓને આજે વીડિયો કૉન્ફરન્સિંગ દ્વારા વાત કરશે. પ્રધાનમંત્રી મોદી આજે બપોરે 11 વાગે આત્મનિર્ભર અર્થવ્યવસ્થા મુદ્દે વાત કરશે.













Click it and Unblock the Notifications
