Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

BJP Foundation Day: પીએમ મોદી ભાજપ સ્થાપના દિવસ પર દેશભરના કાર્યકર્તાઓને કરશે સંબોધિત

ભારતના રાજકીય ઈતિહાસમાં આજે એટલે કે 6 એપ્રિલે બહુ મોટો દિવસ છે. જાણો કારણ.

નવી દિલ્લીઃ ભારતના રાજકીય ઈતિહાસમાં આજે એટલે કે 6 એપ્રિલે બહુ મોટો દિવસ છે. 6 એપ્રિલ 1951ના રોજ ભારતીય જનતા પાર્ટી(ભાજપ)ની સ્થાપના થઈ હતી. ભાજપ સ્થાપના દિવસના પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દેશભરના પાર્ટી કાર્યકર્તાઓને સંબોધિત કરશે. કોરોના કાળમાં પીએમ નરેન્દ્ર મોદી આજે સવારે 10.30 વાગે વીડિયો કૉન્ફરન્સિંગના માધ્યમથી પાર્ટી કાર્યકર્તાઓને સંબોધિત કરશે. આ ખાસ પ્રસંગે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડા પણ પાર્ટી કાર્યકર્તાઓને સંબોધિત કરશે. પીએમ નરેન્દ્ર મોદી અને જેપી નડ્ડા ભાજપ કાર્યકર્તાઓને ભવિષ્યની યોજનાઓથી અવગત કરાવશે. બહુ હદ સુધી આશા છે કે આ દરમિયાન પાંચ રાજ્યોમાં ચાલી રહેલ વિધાનસભા ચૂંટણી 2021 વિશે વાત કરવામાં આવે.

pm modi

જેપી નડ્ડાએ આ ખાસ પ્રસંગે ટ્વિટ કરીને કહ્યુ કે ભાજપના સ્થાપના દિવસના પ્રસંગે હું સંગઠનના એ બધા મહાપુરુષોને નમન કરુ છુ જેમણે પોતાનુ સર્વસ્વ અર્પણ કરીને પાર્ટીને આ વૈભવ સુધી પહોંચાડી છે. ભાજપ એક એવુ સંગઠન છે જેના સભ્યો માટે પાર્ટી જ પરિવાર છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X