• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

PM મોદી આજે નેશનલ મેટ્રોલૉજી કૉન્ક્લેવને કરશે સંબોધિત, એટૉમિક ટાઈમસ્કેલનુ કરશે લોકાર્પણ

|

PM Narendra Modi inaugural address at National Metrology Conclave Today: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે (સોમવાર 4 જાન્યુઆરી 2021)ના રોજ નેશનલ મેટ્રોલૉજી કૉન્ક્લેવ(રાષ્ટ્રીય માપ પદ્ધતિ)ને સંબોધિત કરશે અને ઉદઘાટન ભાષણ આપશે. પીએમ નરેન્દ્ર મોદીનો આ કાર્યક્રમ વીડિયો કૉન્ફરન્સિંગ દ્વારા થશે. આ કાર્યક્રમમાં પીએમ નરેન્દ્ર મોદી સાથે કેન્દ્રીય મંત્રી ડૉ. હર્ષવર્ધન પણ હાજર રહેશે. આ માહિતી પ્રધાનમંત્રી ઑફિસ તરફથી આપવામાં આવી છે.

પીએમ મોદીનો આ કાર્યક્રમ આજે સવારે 11 વાગ્યાથી થશે. આ દરમિયાન પીએમ મોદી દેશને નેશનલ એટૉમિક ટાઈમસ્કેલ (National Atomic Timescale) અને ભારતીય નિર્દેશક દ્રવ્ય(Bhartiya Nirdeshak Dravya)ની ભેટ આપશે. આ સાથે જ પીએમ મોદી પર્યાવરણ સંબંધી માનક પ્રયોગશાળા(National Environmental Standards Laboratory)ની આધારશિલા મૂકશે. નેશનલ મેટ્રોલૉજી કૉન્ક્લેવ 2021નુ આયોજન વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક અનુસંધાન પરિષદ - રાષ્ટ્રીય ભૌતિક પ્રયોગશાળા દ્વારા કરવામાં આવી રહ્યુ છે. આ તેનો 75મો સ્થાપતા દિવસ છે. આ સંમેલનનો વિષય 'મેટ્રોલૉજી ફૉર ધ ઈન્ક્લુઝીવ ગ્રોથ ઑફ ધ નેશન' છે.

English summary
PM Modi to deliver the inaugural address at National Metrology Conclave on 4 Jan via video conferencing.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X