For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પીએમ મોદી આજે દેશને સૌથી મોટી ભેટ આપશે, મેગા ગેસ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન

પ્રધાનમંત્રી મોદી આજે દેશની રાજધાનીમાં સીટી ગેસ ડિસ્ટ્રીબ્યુશન પ્રોજેક્ટની આધારશિલા રાખશે.

|
Google Oneindia Gujarati News

પ્રધાનમંત્રી મોદી આજે દેશની રાજધાનીમાં સીટી ગેસ ડિસ્ટ્રીબ્યુશન પ્રોજેક્ટની આધારશિલા રાખશે. આ પ્રોજેક્ટ ઘ્વારા 129 જિલ્લામાં ગેસ સપ્લાય કરવામાં આવશે, જેને હાલમાં જ પેટ્રોલિયન મંત્રાલય ઘ્વારા પાસ કરવામાં આવ્યું છે. દેશના 19 રાજ્યોમાં અલગ અલગ જગ્યાઓ પર આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. આ કાર્યક્રમ અંગે મંત્રાલય ઘ્વારા વિજ્ઞાપન જાહેર કરીને જણાવવામાં આવ્યું છે કે પેટ્રોલિયમ એન્ડ નેચરલ ગેસ રેગ્યુલિટી બોર્ડ 65 ભૌગોલિક ક્ષેત્રમાં ગેસની સપ્લાય કરશે. આ સપ્લાય દેશના 26 રાજ્યોમાં લગભગ અડધી વસ્તી સુધી પહોંચશે.

pm modi

કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રી મોદી 14 રાજ્યોમાં 24 જિલ્લાઓમાં 10માં સીજીડી નિલામીની શરૂઆત કરશે. દેશમાં પ્રાકૃતિક ગેસને પ્રોત્સાહન આપવા માટે ગેસ નેટવર્ક વધારવામાં આવી રહ્યું છે. સીજીડી નેટવર્ક ઘ્વારા લોકોના ઘરમાં સરળતાથી ગેસ પહોંચશે. તેની સાથે સાથે ટ્રાન્સપોર્ટ માટે સીએનજી પણ પહોંચાડવામાં આવશે. આ પ્રોજેક્ટ હેઠળ 96 જિલ્લાઓમાં 46.5 લાખ ઘરોને લાભ મળશે, જયારે 32 લાખ ગાડીઓને સીએનજી ગેસ મળશે.

આ પણ વાંચો: લગ્નના કાર્ડ પર પીએમ મોદીની ફોટો, જાણો કારણ

સરકાર અનુસાર સીએનજી પેટ્રોલની સરખામણીમાં 60 ટકા સસ્તું છે. જયારે ડીઝલની સરખામણીમાં 45 ટકા સસ્તું છે, જયારે પીએનજી અને એલપીજી કરતા 40 ટકા સસ્તું છે, જેનાથી જમવાનું બનાવવામાં આવે છે. સરકાર દરેક પરિવારને એક વર્ષમાં 12 એલપીજી ગેસ ઉપલબ્ધ કરાવે છે, જેના પર સબસીડી પણ આપવામાં આવે છે.

આ પણ વાંચો: દિલ્હીમાં 'ચોકીદાર જ ચોર' નામની ક્રાઇમ થ્રિલર ચાલી રહી છે: રાહુલ ગાંધી

English summary
PM Modi to to launch gas project which will cover half of the nations population
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X