For Quick Alerts
For Daily Alerts
LIVE

PM Modi's Meeting With Jammu and Kashmir Leaders Live Updates in Gujarati: કાશ્મીર પર હાઈલેવલ બેઠક શરૂ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે જમ્મુ-કાશ્મીરના રાજનૈતિક દળોના પ્રમુખો સાથે સર્વદળીય બેઠકની અધ્યક્ષતા કરશે. જમ્મુ કાશ્મીરમાં રાજનૈતિક અનિશ્ચિતતાઓનો માહોલ દૂર કરવાની કોશિશમાં થઈ રહેલ આ બેઠકને લોકતાંત્રિક દ્રષ્ટિકોણે ઘણો મહત્વનો માનવામાં આવી રહ્યો છે. જણાવી દઈએ કે કેન્દ્ર સરકાર દ્વારા 5 ઓગસ્ટ 2019ને સંવિધાનના અનુશ્ચેદ 370, 35એ અંતર્ગત જમ્મુ અને કાશ્મીરનો વિશેષ દરજ્જો છીનવી લીધો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં તેના વિભાજનની ઘોષણા કર્યા બાદ આ પહેલી મોટી રાજનૈતિક બેઠક છે. દિલ્હીમાં થઈ રહેલ આ બેઠક પહેલાં જમ્મુ-કાશ્મીર અને નિયંત્રણ રેખા પર 48 કલાકનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાાંત સુરક્ષાને ધ્યાનમાં રાખી હાઈ સ્પીડ ઈન્ટરનેટ સેવાઓ પણ બંધ રાખવામાં આવી શકે છે.
Newest First Oldest First
READ MORE
Comments
નરેન્દ્ર મોદી સર્વદળીય બેઠક pm modi mehbooba mufti farooq abdullah omar abdullah amit shah ajit doval article 370 article 35a જમ્મુ અને કાશ્મીર અમિત શાહ ઓમર અબ્દુલ્લા અજીત ડોભાલ ફારુક અબ્દુલ્લા
English summary
pm modi meeting with jammu and kashmir leaders