For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Highlights: પીએમ મોદીનો નવો નારો - સ્ટાર્ટ અપ ઇંડિયા, સ્ટેન્ડ અપ ઇન્ડિયા

|
Google Oneindia Gujarati News

આજે છે ભારત દેશની આઝાદીની 69મી વર્ષગાંઠ. ત્યારે આઝાદીના આ ઉત્સવ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પર ત્રિરંગો લહેરાવીને દેશને સંદેશો આપ્યો.
વંદે માતરમ અને જય હિંદના નારા સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના ભાષણની શરૂઆત કરી. સાથે જ વન રેન્ક વન પેન્શન, ગેસ સિલિન્ડર પર સબસીડી અને ભષ્ટ્રાચારના મુદ્દાઓ મોદીએ પોતાના ભાષણ આવર્યા હતા.

સાથે આ સમયે મોદીએ ક્રોંગ્રેસ પર નિશાનો સાંધતા કહ્યું કે અમે કોઇને પણ દેશને લૂંટવા નહીં દઇએ. તેમણે કહ્યું કે 15 મહિનામાં મારી સરકાર પર ભષ્ટ્રાચારનો એક પણ આરોપ નથી લાગ્યો. વળી તેમણે એ પણ જણાવ્યું કે એફએમ રોડિયો માટે મારા પર દબાવ પણ નાખવામાં આવ્યો હતો. સાથે જ શૌચાલય પર બોલવા પર મોદીએ કહ્યું કે હું તે વિષયે કંઇ પણ કહીશ તો કેટલાક રાજનૈતિક પંડિતો મારા પર નિશાનો તાકવા લાગશે.

ત્યારે મોદીના ભાષણના કેટલાક મુદ્દાઓ અને લાલ કિલ્લા પર સ્વતંત્રતા દિવસની આ ઉજવણીની કેટલાક ખાસ તસવીરોને જુઓ નીચેના ફોટોસ્લાઇડરમાં...

વન રેન્ક વન પેન્શન

વન રેન્ક વન પેન્શન

વન રેન્ક વન પેન્શન પર વાતચીત ચાલુ છે. વન રેન્ક વન પેન્શનની વાતનો સ્વીકાર અમે કરી ચૂક્યા છે તેને લાગુ કેવી રીતે કરવું તેની પર વાતચીત થઇ રહી છે.

મોદીના ભાષણના મુખ્યઅંશો

મોદીના ભાષણના મુખ્યઅંશો

મેરિટના આધાર પર નોકરી મળે, નાની નોકરીઓમાં ઇન્ટરવ્યૂ ન લેવા જોઇએ.

નોકરીની વ્યવસ્થા

નોકરીની વ્યવસ્થા

ઇન્ટરવ્યૂ આપ્યા સિવાય નોકરીની વ્યવસ્થા હોવી જોઇએ અને તેનો આધાર માર્કશીટ હોવો જોઇએ.

મોદીના ભાષણના મુખ્યઅંશો

મોદીના ભાષણના મુખ્યઅંશો

સવા લાખ બેંક બ્રાન્ચ સવા લાખ મહિલા ઉદ્યમીઓને લોન આપે.

મોદીના ભાષણના મુખ્યઅંશો

મોદીના ભાષણના મુખ્યઅંશો

દલિત આદિવાસીને બેંક દ્વારા સ્ટાર્ટ અપ લોન મળવી જોઇએ.

સ્ટાર્ટ અપ ઇન્ડિયા, સ્ટેન્ડ અપ ઇન્ડિયા

સ્ટાર્ટ અપ ઇન્ડિયા, સ્ટેન્ડ અપ ઇન્ડિયા

લાલ કિલ્લા પર પીએમનો નવો નારો- સ્ટાર્ટ અપ ઇન્ડિયા, સ્ટેન્ડ અપ ઇન્ડિયા

શ્રમેવ જયતે

શ્રમેવ જયતે

શ્રમેવ જયતે યોજના બનાવી છે.અમે સંગઠિત મજૂરોની તરફ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. શ્રમેવ જયતેથી મજૂરો અને ગરીબોને એક ઓળખ આપવામાં આવશે.

વિજળી

વિજળી

18500 ગામોમાં 1000 દિવસમાં વિજળી પહોંચાડીશું અમે.

કૃષિ મંત્રાલય

કૃષિ મંત્રાલય

કૃષિ મંત્રાલયનું નવું નામ કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય.

મોદીના ભાષણના મુખ્યઅંશો

મોદીના ભાષણના મુખ્યઅંશો

અમે નીમ કોટિંગથી યૂરિયાની ચોરી રોકી, ખેડૂતોને નીમ કોટિંગ વાળા જ યુરિયાનો ઉપયોગ કર્યો.

મોદીના ભાષણના મુખ્યઅંશો

મોદીના ભાષણના મુખ્યઅંશો

જ્યાં પીવાનું પાણી છે ત્યાં ગેસ પાઇપલાઇન પહોંચાડી રહ્યા છીએ અમે.

મોદીના ભાષણના મુખ્યઅંશો

મોદીના ભાષણના મુખ્યઅંશો

એક વર્ષમાં મની લોન્ડ્રિંગ કેસથી 4500 કરોડ રૂપિયા મળ્યા.

મોદીના ભાષણના મુખ્યઅંશો

મોદીના ભાષણના મુખ્યઅંશો

દેશમાં ભષ્ટ્રાચાર નામની ઉધઇ ફેલાઇ છે. પણ તેનાથી દેશને તૂટવા નહીં દેવામાં આવે.

મોદીના ભાષણના મુખ્યઅંશો

મોદીના ભાષણના મુખ્યઅંશો

દરેક વાત પર કાનૂન બનાવવા ફેશન થઇ ગયું છે. તે ગુડ ગવર્નેસ માટે ઠીક નથી.

મોદીના ભાષણના મુખ્યઅંશો

મોદીના ભાષણના મુખ્યઅંશો

બાળકો સ્વચ્છ ભારત અભિયાનના દૂત બને. હવે બાળકો પપ્પાને થૂંકવાની ના પાડે છે.

મોદીના ભાષણના મુખ્યઅંશો

મોદીના ભાષણના મુખ્યઅંશો

આપણે દેશના વિકાસના પિરામિડને મજબૂત કરવું પડશે. મોટાભાગનો દેશ ગરીબ અને પછાત છે. અમારો પ્રયાસ તે જ રહેશે કે આ પિરામિડથી સમગ્ર વિકાસ થાય.

મોદીના ભાષણના મુખ્યઅંશો

મોદીના ભાષણના મુખ્યઅંશો

દેશમાં ક્યાંય પણ એક બેંકની બ્રાન્ચ ખોલી દેવી એક મોટી વાત નથી. દેશવાસીઓને બેંક સુધી લાવવા મોટી વાત છે.

મોદીના ભાષણના મુખ્યઅંશો

મોદીના ભાષણના મુખ્યઅંશો

જનધન યોજનથી દેશવાસિઓને ખૂબ જ ફાયદો થયો છે. હું ગર્વથી કહી શકું છું કે અમે સમય સીમાની અંદર કામ કર્યું છે.

મોદીના ભાષણના મુખ્યઅંશો

મોદીના ભાષણના મુખ્યઅંશો

એકતા, સરળતા અને સદ્દભાવ આપણી પૂંજી છે.

English summary
As the nation commemorates the independence from the British and celebrate 69th Independence Day, Prime Minister Narendra Modi will unfurl the tricolour at Red Fort.We will share with you PM Narendra Modi’s 69th Independence Day speech Live Updates from Red Fort here.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X