For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Highlights: જાણો બ્લ્યૂ ક્રાંતિ અને ખેતી પર શું બોલ્યા મોદી

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

modi
નવી દિલ્હી: આઇસીએઆર પરિષદ તરફથી મંગળવારે 86મો સમારોહ ઉજવવા માટે સન્માન સમારોહ આયોજિત કરવામાં આવ્યું હતો. સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કૃષિના ઉજ્જવળ ભવિષ્ય માટે હરિત ક્રાંતિને શરૂ કરવા પર ભાર મુક્યો. તેમનું માનવું છે કે આનાથી કૃષિમાં વેપાર અને ઉત્પાદન વધશે અને દેશ વિકાસના માર્ગે ઝડપથી દોડશે.

દુનિયાનું પેટ ભરવા માટે ખેડૂતોના ખિસ્સા ભરવા પણ જરૂરી: મોદીદુનિયાનું પેટ ભરવા માટે ખેડૂતોના ખિસ્સા ભરવા પણ જરૂરી: મોદી

સૌથી પહેલાં જાણો શું છી હરિત ક્રાંતિ?
વડાપ્રધાન જે હરિત ક્રાંતિની વાત કરી રહ્યાં છે, જેના હેઠળ દેશ કૃષિ ઉત્પાદનોનું નિર્યાત સમુદ્રના માર્ગથી કરવામાં આવશે. સમુદ્રના માર્ગે એટલે કે પાણીના જહાજો પર રાખીને કૃષિ ઉત્પાદનો, અનાજ, વગેરેની સપ્લાઇ બીજા દેશોમાં કરવામાં આવશે. તેનાથી થનાર આવકથી સીધો ખેડૂતોને ફાયદો પહોંચશે અને તેમની આર્થિક સ્થિતીમાં સુધારો થશે.

મોદીના ભાષણના મુખ્ય અંશો

મોદીના ભાષણના મુખ્ય અંશો

પાણીનું સંરક્ષણ કરી સિંચાઇથી દેશમાં ખેતી-ખેડૂતોને મજબૂત સ્થિતીમાં લાવવા પડશે.

મોદીના ભાષણના મુખ્ય અંશો

મોદીના ભાષણના મુખ્ય અંશો

બ્લ્યૂ ક્રાંતિના હેઠળ જ દેશના મોટા જળાશયોનો ઉપયોગ કૃષિમાં કરવો પડશે.

મોદીના ભાષણના મુખ્ય અંશો

મોદીના ભાષણના મુખ્ય અંશો

કૃષિ ઉત્પાદકતાને વધારવા માટે સરકારનું વિશેષ ધ્યાન છે.

મોદીના ભાષણના મુખ્ય અંશો

મોદીના ભાષણના મુખ્ય અંશો

ખેતી કરનાર ખેડૂતોને મજબૂત તહ્તા આત્મનિર્ભર બનાવવા માટે સરકાર પ્રયત્ન કરશે.

મોદીના ભાષણના મુખ્ય અંશો

મોદીના ભાષણના મુખ્ય અંશો

વર્તમાન સમયમાં દેશમાં માંગ વધી છે અને ઉત્પાદન ઓછું થઇ રહ્યું છે.

મોદીના ભાષણના મુખ્ય અંશો

મોદીના ભાષણના મુખ્ય અંશો

કૃષિમાં નવી ટેક્નોલોજીને લઇને જાગૃતતા લાવી જોઇએ. ટેક્નોલોજીનો ઉપયોગ વધારવો પડશે.

મોદીના ભાષણના મુખ્ય અંશો

મોદીના ભાષણના મુખ્ય અંશો

ખેડૂતોમાં નવી ટેક્નોલોજીને લઇને વિશ્વાસ પેદા કરવો પડશે. જેથી કૃષિ ઉત્પાદન વધી શકે.

મોદીના ભાષણના મુખ્ય અંશો

મોદીના ભાષણના મુખ્ય અંશો

દેશમાં ખેડૂત ગરીબ થતો જાય છે અને તેને યોગ્ય કિંમત અપાવવાનો પ્રયત્ન કરવો જોઇએ.

મોદીના ભાષણના મુખ્ય અંશો

મોદીના ભાષણના મુખ્ય અંશો

ભારતીય કૃષિ ઉત્પાદનોનું નિર્યાત વધારવા પર ભાર મૂકવો પડશે.

English summary
PM Narendra Modi speaks out on blue revolution in ICAR's function.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X