For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ધર્મ કે રાજનીતિ: પીએમ મોદી વર્ષ 2019 કુંભ પર સીધી નજર રાખશે

આ વખતે 65 વર્ષ પછી ફરી પ્રયાગનગરીમાં કુંભ મેળાનું આયોજન થશે, આ અત્યંત વિશિષ્ટ અને ઐતિહાસિક ઘટનામાં એક નવો ઉમેરો થવા જઈ રહ્યો છે.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

આ વખતે 65 વર્ષ પછી ફરી પ્રયાગનગરીમાં કુંભ મેળાનું આયોજન થશે, આ અત્યંત વિશિષ્ટ અને ઐતિહાસિક ઘટનામાં એક નવો ઉમેરો થવા જઈ રહ્યો છે. વાસ્તવમાં, અલ્હાબાદનો કુંભ મેળો સીધે સીધો વડાપ્રધાન મોદીની દેખરેખ હેઠળ થશે. 1954 માં, કુંભની તત્કાલીન વડા પ્રધાન પંડિત જવાહરલાલ નહેરુ હેઠળ દેખરેખ રાખવામાં આવ્યો હતો. 1954 પછી, વર્ષ હવે 2019 માં હશે જ્યારે કુંભ મેળાનું સંપૂર્ણ નિરીક્ષણ પીએમની નજર હેઠળ થશે.

પીએમ મોદી વર્ષ 2019 કુંભ પર સીધી નજર રાખશે

પીએમ મોદી વર્ષ 2019 કુંભ પર સીધી નજર રાખશે

તેના કારણે કુંભ મેળામાં પાર્ટી અને સીએમ તરફથી કોઈ પણ કસર બાકી નથી રાખવામાં આવી. ખબર એવી પણ આવી રહી છે કે પીએમ મોદી કુંભ મેળો શરુ થતા પહેલા તેનું નિરીક્ષણ કરવા માટે અલાહાબાદ જઈ શકે છે. પીએમ મોદી ઘ્વારા લેવામાં આવી રહેલું આ પગલું એક રાજનૈતિક નિર્ણય જણાવવામાં આવી રહ્યો છે કારણે વર્ષ 2019 દરમિયાન ઈલેક્શન પણ આવી રહ્યા છે. તેના ઘ્વારા એવું લાગી રહ્યું છે કે તેનો સકારાત્મક પ્રભાવ ઈલેક્શન પર પણ પડી શકે છે.

એક મહત્વના પર્વ

એક મહત્વના પર્વ

હિન્દૂ ધર્મમાં કુંભ મેળો એક મહત્વના પર્વ તરીકે ઉજવાય છે. કુંભનો પર્વ 12 વર્ષના અંતરાલમાં આવે છે. આ મેળો આવતા વર્ષે અલાહાબાદમાં લાગશે. આ મેળો મકરસંક્રાંતિના દિવસે શરુ થાય છે અને એક મહિના સુધી ચાલે છે.

2019 કુંભ મેળાના શાહી સ્નાનની તારીખ

2019 કુંભ મેળાના શાહી સ્નાનની તારીખ

  • 14-15 જાન્યુઆરી 2019: મકર સંક્રાંતિ (પ્રથમ શાહી સ્નાન)
  • 21, જાન્યુઆરી 2019: પોષ પૂર્ણિમા
  • 31 જાન્યુઆરી 2019: પોષ એકાદશી સ્નાન
  • 04 ફેબ્રુઆરી 2019: મૌની અમવાસ્ય (મુખ્ય શાહી સ્નાન, બીજો શાહી સ્નાન)
  • 10 ફેબ્રુઆરી 2019: વસંત પંચમી (ત્રીજો શાહી સ્નાન)
  • 16 ફેબ્રુઆરી 2019: માઘી એકાદશી
  • 19 ફેબ્રુઆરી 2019: માઘી પૂર્ણિમા
  • 04 માર્ચ 2019: મહા શિવરાત્રી

English summary
PM Narendra Modi Will Direct Observe Kumbh Mela 2019 As Pandit
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X