• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

નેસ વાડિયાના પિતાને અંડરવર્લ્ડે ધમકાયા, પોલીસ ફરિયાદ દાખલ

By Kumar Dushyant
|

મુંબઇ, 18 જૂન: નેસ વાડિયા-પ્રીતિ ઝિંટા વિવાદમાં નવો વળાંક આવી ગયો છે. વાડિયા ગ્રુપે મંગળવારે પોલીસમાં ફરિયાદ દાખલ કરાવી છે કે રવિ પુજારી ગેંગે નુસ્લી વાડિયાને ધમકી આપી છે. અત્રે ઉલ્લેખનીય છે કે નુસ્લી વાડિયા નેસ વાડિયાના પિતા છે.

નેસ વાડિયા આજકાલ પ્રીતિ જિંટાની સાથે વિવાદને લઇને ખૂબ ચર્ચામાં છે. જો કે પ્રીતિ ઝિંટા-નેસ વાડિયા વિવાદનો આ અંડરવર્લ્ડની ધમકી સાથે સંબંધ છે અથવા નથી, તે સ્પષ્ટ થઇ શક્યું નથી. ફરિયાદ દાખલ થયા બાદ મુંબઇ ક્રાઇમ બ્રાંચ આ આખા મુદ્દાની તપાસ કરી રહી છે.

English summary
The Preity Zinta-Ness Wadia case is getting murkier by the day. Industrialist Nusli Wadia, father of Ness and head of the Wadia Group, has reportedly filed a complaint with the NM Joshi Marg police station after allegedly receiving a threat call from the underworld.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more