For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પુણેમાં ભયંકર રોડ દુર્ઘટના, 17 લોકોની મૌત, 13 ઘાયલ

પુણેમાં સતારા મહામાર્ગ પર એક ભયંકર રોડ દુર્ઘટના થયી છે. જેમાં 17 લોકોની મૌત થઇ ચુકી છે અને 13 લોકો ઘાયલ થયા એવા સમાચાર છે.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

પુણેમાં સતારા મહામાર્ગ પર એક ભયંકર રોડ દુર્ઘટના થયી છે. જેમાં 17 લોકોની મૌત થઇ ચુકી છે અને 13 લોકો ઘાયલ થયા એવા સમાચાર છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ ટ્રકમાં સવાર બધા જ મુસાફરો મજુર હતા, જે કર્ણાટક થી ટ્રકમાં બેસીને એમઆઈડીસી જઈ રહ્યા હતા. મળતી જાણકારી અનુસાર ટ્રક પલટવાને કારણે આખી દુર્ઘટના ઘટી હતી. હાલમાં ઘાયલ લોકોને ઉપચાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જયારે મૃત્યુ પામનાર લોકોના શવ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યા છે.

pune

English summary
Pune 17 killed in a road accident on khandala mahamarg road
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X