Punjab News : માન સરકારે કરી મોટી જાહેરાત, હવે ઘરે બેઠા મળશે આ સુવિધાઓ

Punjab News : જ્યારથી પંજાબમાં CM ભગવંત માનના નેતૃત્વ હેઠળ આમ આદમી પાર્ટીની સરકાર બની છે, ત્યારથી સરકાર દ્વારા સતત જનહીતના કાર્યો કરવામાં આવી રહ્યા છે. જેમાં લોકો માટે માન સરકાર સતત કાર્યરત રહે છે. પંજાબ સરકાર સરકારી કામગીરીમાં પણ સતત સુધારા-વધારા કરવામાં આવી રહ્યા છે.

પંજાબ સરકાર રાજ્યના લોકોને એક મોટી ભેટ આપવા જઈ રહી છે. વાસ્તવમાં પંજાબના પ્રશાસન સુધારણા અને જાહેર ફરિયાદ નિવારણ મંત્રી અમન અરોરાએ જણાવ્યું હતું કે, હવે લોકો સેવા કેન્દ્રો દ્વારા પંજાબ સરકાર દ્વારા પૂરી પાડવામાં આવતી સેવાઓનો લાભ તેમના ઘરના આરામથી મેળવી શકશે. કારણ કે, રાજ્ય સરકાર ડોર-સ્ટેપ સેવા શરૂ કરવાની યોજના ધરાવે છે. વિતરણ યોજના બનાવવામાં આવી રહી છે.

punjab news

પંજાબ રાજ ઈ-ગવર્નન્સ સોસાયટીના બોર્ડ ઓફ ગવર્નર્સ (BOG) ની 16મી બેઠકની અધ્યક્ષતા કરતી વખતે, અમન અરોરાએ વિભાગના અધિકારીઓને સેવાઓની ડોર સ્ટેપ ડિલિવરી શરૂ કરવાની પ્રક્રિયાને ઝડપી બનાવવાનો નિર્દેશ આપ્યો હતો. હાલમાં સેવા કેન્દ્રો દ્વારા નાગરિકોને 400 થી વધુ સેવાઓ પૂરી પાડવામાં આવી રહી છે.

સરકારની આ પહેલથી રાજ્યના લોકો ઘરે બેઠા સરકારી સેવાઓનો લાભ ઉઠાવી શકશે. તેમણે જણાવ્યું હતું કે, આ યોજનાની શરૂઆત બાદ અરજદાર ફક્ત ટોલ-ફ્રી નંબર પર કૉલ કરીને અને હોમ વિઝિટ બુક કરીને સૂચિબદ્ધ સેવાઓની ડોર-સ્ટેપ ડિલિવરીનો લાભ લઈ શકશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X