• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

મુલાયમ સિંહની ઉંમર થઈ ગઈ, યાદ નથી રહેતું ક્યારે શું બોલી દેશેઃ રાબડી દેવી

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ લોકસભામાં જેવી રીતે બજેટ સત્રના અંતિમ દિવસે સપા સંરક્ષક મુલાયમ સિંહ યાદવે પીએમ મોદીને બીજીવાર પીએમ બનવાની કામના કરી છે જે બાદ બિહારના પૂર્વ મુખ્યમંત્રી રાબડી યાદવે મોટું નિવેદન આપ્યું છે. રાબડી દેવીએ કહ્યું કે તેમની ઉંમર થઈ ગઈ છે, યાદ નથી રહેતું, ક્યારે શું બોલી દેશે. રાબડી દેવીએ કહ્યું કે મુલાયમ સિંહે જે કહ્યું છે તેનો કોઈ મતલબ નથી. તેમની ઉંમર થઈ ગઈ છે, તેમની બોલી કોઈ મહત્વ નથી રાખતી.

નેતાજી આવું નથી કહી શકતા

જ્યારે આઝમ ખાને પણ મુલાયમ સિંહ યાદવના નિવેદન પર હેરાની જતાવી છે. મુલાયમ સિંહે નજીકના માનનાર સમાજવાદી પાર્ટીના ધારાસભ્ય આઝમ ખાને કહ્યું કે તે એવું નથી કહી શકતા, આ તેમનાથી જબરદસ્તી કહેવળાવ્યું છે. ખાને કહ્યું, સાંભળીને બહુ દુઃખ થયું સાંભળીને. આ નિવેદન તેના મોઢામાં નાખવામાં આવ્યું છે. આ નિવેદન તેમનું નથી, આ નિવેદન નેતાજી પાસેથી અપાવડાવ્યું છે. મુલાયમ સિંહના નિવેદન પર મોદીએ કહ્યું, હજુ ઘણુ બધુ કરવાનું બાકી છે. આ માટે મુલાયમ સિંહ યાદેવ આશીર્વાદ આપી દીધા છે. મુલાયમ સિંહે વધુ કામ કરવા માટે શુભકામના પાઠવ્યા છે. તેમના સ્નેહ માટે તેમનો આભા વ્યક્ત કું છું.

સદનમાં મુલાયમ સિંહે શું કહ્યું હતું

મારી કામના છે કે જેટલાય માનનીય સભ્યો છે, બીજીવા ફી જીતી જાય. હું એ પણ ઈચ્છું છું કે અણે લોકો તો બહુમતથી નહિ જીતી શકીએ, પીએમ જી તમે ફી પીએમ બનો. હું વડાપ્રધાનને શુભેચ્છા પાઠવા માગું છું, પીએમ જી તમે પણ બધાની સાથે મળીને અને બધાનું કામ કર્યું છે. એ સાચું છે કે આપણે જ્યારે પણ મળ્યા છીએ અને કોઈને કોઈ કામ માટે કહ્યું તો તમે તે સમયે જ ઓર્ડ કર્યો. અહીં હું તમારો આદ કરું છું, સન્માન કરું છું કે પીએમજીએ સૌને સાથે લઈ ચાલવા માટે પૂરો પ્રયાસ કર્યો છે. હું ઈચ્છું છું કે મારી કામના છેકે સભ્યના જેટલા માનનીય સભ્યો છે બીજીવા ફરીથી જીતી જાય. મારી એ પણ કામના છે કે તમે ફરીથી પીએમ બનો.

આ પણ વાંચો- દિલ્હીનો અસલી માલિક કોણ? અધિકારીઓની જંગ પર સુપ્રીમ કોર્ટનો આજે ફેસલો

English summary
Rabari Devi says Mulayam Singh is an old man now he does not remember what he says.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X