For Quick Alerts
For Daily Alerts
ઝારખંડ : રઘુબર દાસે લીધા મુખ્યમંત્રી પદના શપથ, ન પહોંચી શક્યાં મોદી
રાંચી, 28 ડિસેમ્બર : ભારતીય જનતા પક્ષ એટલે કે ભાજપ નેતા રઘુબર દાસે રવિવારે ઝારખંડના નવા મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યાં, પરંતુ આ ઐતિહાસિક ક્ષણમાં ઠંડી વિક્ષેપ બની રહી. ઠંડીના કારણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ભાજપ પ્રમુખ અમિત શાહ તથા ગૃહ મંત્રી રાજનાથ સિંહ આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી ન બની શક્યાં.
I
would
like
to
congratulate
Shri
Raghubar
Das
on
taking
over
as
Jharkhand
CM
&
convey
my
best
wishes
to
him.
—
Narendra
Modi
(@narendramodi)
December
28,
2014
પાટનગર
નવી
દિલ્હી
ખાતે
રવિવારે
મોસમનો
સૌથી
ઠંડો
દિવસ
રહ્યો.
સવારનું
લઘુત્તમ
તાપમાન
2.6
ડિગ્રી
નોંધાયું.
ગાઢ
ધુમ્મસના
કારણે
વિઝિબિલિટી
50
મીટરથી
નીચે
પહોંચી
ગઈ.
મોદીએ
જણાવ્યું
કે
ઝારખંડની
પ્રજાએ
સ્થિરતા
માટે
મતદાન
કર્યું
છે.
મોદીએ
જણાવ્યું
-
હું
તેમને
અભિનંદન
પાઠવુ
છું
અને
આવનાર
વર્ષોમાં
ઝારખંડ
સફળતાની
નવી
ઉંચાઇઓ
સર
કરે,
તેવી
શુભેચ્છા
પાઠવુ
છું.
Was
to
travel
to
Jharkhand
to
attend
the
oath
taking
ceremony
of
Shri
Raghubar
Das
but
am
unable
to
do
so
due
to
weather
conditions.
—
Narendra
Modi
(@narendramodi)
December
28,
2014
નોંધનીય
છે
કે
મુખ્યમંત્રી
રઘુબર
દાસ
એવા
પહેલા
બિનઆદિવીસ
સમુદાયની
વ્યક્તિ
છે
કે
જેઓ
રાજ્યના
મુખ્યમંત્રી
બન્યાં
છે.
જમશેદપુર
પૂર્વ
મત
વિસ્તારમાંથી
પાંચમી
વખત
ધારાસભ્ય
તરીકે
ચુંટાયેલા
રઘુબર
દાસ
(60)
ઝારખંડના
દસમા
મુખ્યમંત્રી
બન્યાં
છે.
તેમની
સાથે
ચાર
મંત્રીઓએ
પણ
શપથ
લીધાં.
ઝારખંડ વિધાનસભાની 81 બેઠકો માટે તાજેતરમાં જ યોજાયેલ ચૂંટણીમાં ભાજપ અને તેની યુતિની પાર્ટી ઑલ ઝારખંડ સ્ટુડન્ટ યૂનિયન એટલે કે આજસૂને બહુમતી હાસલ થઈ છે. ભાજપને 37 બેઠકો, જ્યારે આજસૂને પાંચ બેઠકો હાસલ થઈ છે.
raghubar das narendra modi bjp amit shah ranchi jharkhand jharkhand elections 2014 result રઘુબર દાસ નરેન્દ્ર મોદી ભાજપ અમિત શાહ ઝારખંડ ચૂંટણી 2014 રાંચી ઝારખંડ પરિણામ
English summary
Raghubar Das was on Sunday sworn in as Jharkhand Chief Minister while Nilkanth Singh Munda, Chandreswar Prasad Singh, Chandraprakash Choudhary and Louis Marandi were worn-in as cabinet ministers.