• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

પ્રત્યુશા બેનર્જી કેસ: રાહુલની એક્ક્ષ ગર્લફ્રેન્ડે કહ્યું કે, હા મેં પ્રત્યુશાને મારી

By desk
|

ટીવી અભિનેત્રી પ્રત્યુશા બેનર્જીના કેસમાં એક નવો ખુલાસો થયો છે. આ ખુલાસો પ્રત્યુશા બેનર્જીના બોયફ્રેન્ડ રાહુલ રાજની એક્ક્ષ ગર્લફ્રેન્ડ સલોની શર્મા એ કર્યો છે. પોલીસ સાથેની પૂછતાછમાં સલોની એ માન્યુ કે તેની પ્રત્યુશા બેનર્જી સાથે મારપીટ થઇ હતી.

સલોની શર્મા એ કહ્યું કે તે 11 ફેબ્રુઆરીએ પ્રત્યુશા બેનર્જી કાંદિવલી ફ્લેટમાં ગઈ હતી.જ્યાં રાહુલ પણ તેની સાથે જ રહેતો હતો.સલોનીના કેહવા મુજબ તેને રાહુલને ઇવેન્ટ મેનેજમેન્ટ ફર્મ માટે પૈસા આપ્યા હતા જેને લઈને તે પરેશાન હતી કારણકે તે રાહુલ તે પૈસા પાછા આપી રહ્યો ના હતો.

સલોનીના કહેવા મુજબ તે પૈસા લેવા માટે ફ્લેટમાં ગઈ હતી.પરંતુ સલોનીને જોતા જ રાહુલ અને પ્રત્યુશા તેની સાથે માર પીટ કરવા લાગ્યા.આ મારપીટમાં સલોની એ પણ પ્રત્યુશાને મારી હતી.ત્યારબાદ સલોનીએ બાગડ નગર ચોકીમાં મારપીટનો કેસ પણ દાખલ કર્યો.પરંતુ બાદમાં રાહુલ અને પ્રત્યુશાએ માફી માંગતા તેને કેસ પાછો લઇ લિધો હતો.

-

-

-

-

-

-

-

-

-

આપણે જણાવી દઈએકે રાહુલ અને સલોની છેલ્લા વર્ષ સુધી સંબધમાં હતા.બંનેનું અફેર 5 વર્ષ સુધી ચાલ્યું હતું.

English summary
Pratyusha Banerjee suicide: I assaulted her only after the couple hit me, says Rahul's ex Saloni Sharma.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X