For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રેલવે બજેટ: પ્રીમિયમ, એસી અને જનસાધારણ ટ્રેનોની યાદી

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

railway-budget-sadananda-gowda
નવી દિલ્હી, 8 જૂની: રેલવેમંત્રી સદાનંદ ગૌડાએ વર્ષ 2014-15નું રેલવે બજેટ રજૂ કરતાં 5 લોકલ, 5 પ્રીમિયમ, 6 એસી એક્સપ્રેસ, 27 એક્સપ્રેસ, 8 પેસેન્જર નવી ગાડીઓ અને 2 મેમૂ તથા પાંચ ડેમૂ સેવાઓ શરૂ કરવાનો પ્રસ્તાવ રાખ્યો ચે. આ નવી ટ્રેનોમાં પ્રીમિયમ, એસી અને જનસાધારણ ટ્રેનોની યાદી આ પ્રકારે છે. જેને વાંચ્યા બાદ પોતાના મિત્રો સાથે ફેસબુક, ટ્વિટર તથા ગૂગલ પ્લસ પર જરૂર શેર કરો-

પ્રીમીયમ ટ્રેનો
1 મુંબઇ સેન્ટ્રલ- નવી દિલ્હી પ્રીમિયમ એસી એક્સપ્રેસ
2 શાલીમાર- ચેન્નઇ પ્રીમિયમ એસી એક્સપ્રેસ
3 સિકંદરાબાદ- પ્રીમિયમ એસી એક્સપ્રેસ
5 કામાખ્યા- બેંગ્લોર પ્રીમિયમ એસી એક્સપ્રેસ

એસી એક્સપ્રેસ ટ્રેનો
1 વિજયવાડા- નવી દિલ્હી (દૈનિક)
2 લોકમાન્ય તિલક (ટ)- લખનઉ (સાપ્તાહિક)
3 નાગપુર- પુણે (સાપ્તાહિક)
4 નાગપુર- અમૃતસર (સાપ્તાહિક)
5 નહરલગુન- નવી દિલ્હી (સાપ્તાહિક)
6 નિજામુદ્દીન- પુણે (સાપ્તાહિક)

જનસાધારણ ટ્રેનો
1 અમદાવાદ- દરભંગા જનસાધારણ એક્સપ્રેસ વાયા સૂરત
2 જયનગર- મુંબઇ જનસાધારણ એક્સપ્રેસ
3 મુંબઇ- ગોરખપુર જનસાધારણ એક્સપ્રેસ
4 સહરસા- આનંદ વિહાર જનસાધારણ એક્સપ્રેસ વાયા મોતીહારી
5 સહરસા- અમૃતસર જનસાધારણ એક્સપ્રેસ

English summary
Central Railway Minister Sadananda Gowda is going to present Railway Budget 2014 in Parliament. Here is the list of new premium and AC trains proposed in Parliament.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X