• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

2જી મામલે JPC સમક્ષ હાજર થવા માંગુ છું: એ. રાજા

|

નવી દિલ્હી, 23 ફેબ્રુઆરી: 2જી સ્પેક્ટ્રમ ઘોટાળામાં સાક્ષી આપવાની ઇચ્છા વ્યક્ત કરતા પૂર્વ કેન્દ્રીય દૂરસંચાર મંત્રી એ. રાજાએ લોકસભાના સ્પીકર મીરા કુમાર અને સંયુક્ત સંસદીય સમિતિ જેપીસીના અધ્યક્ષને પત્ર લખ્યો છે.

એક સમાચાર ચેનલના અહેવાલ અનુસાર એ. રાજાએ પત્ર લખીને જેપીસીની સમક્ષ હાજર થવાની ઇચ્છા વ્યક્ત કરી છે. અહેવાલ અનુસાર એ. રાજાએ જણાવ્યું છે કે આ મામલે સત્યતાને છુપાવવામાં આવી રહી છે.

રાજાએ જણાવ્યું કે તેને સુપ્રિમ કોર્ટ પર પૂરેપૂરો વિશ્વાસ છે પરંતુ તેમની તેમની વાત સાંભળ્યા વગર જ તેમની ટીકા કરવામાં આવી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે 2જી સ્પેક્ટ્રમ ઘોટાળામાં ફેબ્રુઆરી 2011થી જેલમાં બંધ રાજાને 15 મે 2012ના રોજ જામીન પર છોડવામાં આવ્યા હતા.

English summary
Blamed for a number of issues in the 2G scam, former telecom minister A Raja wants to appear before the Joint Parliamentary Committee (JPC) as a witness to tell his side of story.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X