કેજરીવાલ કરતાં રાખી સાવંત સારું શાસન ચલાવી શકે છે: ઉદ્ધવ ઠાકરે

Posted By:
Subscribe to Oneindia News

મુંબઇ, 24 જાન્યુઆરી: શિવસેનાના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેએ આમ આદમી પાર્ટી પર ખુલીને નિશાન સાધ્યું હતું. શિવસેનાના મુખપત્ર સામાનામાં આમ આદમી પાર્ટીને ઉદ્ધવ ઠાકરેએ એક બદનામ આઇટમ ગર્લ ગણાવી હતી છે. તેમને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર આકરા પ્રહાર કરતાં તેમને પાગલ કહ્યાં હતા. તેમને સામનામાં લખ્યું છે કે કેજરીવાલ કરતાં સારું શાસન તો બૉલીવુડની આઇટમ ગર્લ રાખી સાવતં ચલાવી શકે છે.

rakhi-arvind

દેશના ચર્ચિત લેખક ચેતન ભગતે પણ થોડા દિવસો પહેલાં આમ આદમી પાર્ટીના ધરણાના પર નિશાન સાધતાં તેમણે 'રાજકારણને એક આઇટમ ગર્લ' કહી હતી. ચેતન ભગતે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને તેમની કેબિનેટના બે દિવસના ધરણાંને નિંદા કરતાં કહ્યું હતું કે તેમને આ પ્રકારના પગલાંથી તે 'શરમ' અનુભવી રહ્યાં છે.

English summary
Stooping to another low in the ongoing mudslinging over Delhi CM Arvind Kejriwal, Shivsena Party President Uddhav Thackeray has compared Delhi Chief Minister Arvind Kejriwal to item girl Rakhi Sawant.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.