ગુરુદાસપુર સાથે જોડાયેલ એ તથ્યો જેને જાણવા જરૂરી છે
નવી દિલ્હી (વિવેક શુક્લા), પંજાબમાં આતંકવાદી હુમલા બાદ ગુરુદાસપુર શહેર અચાનક ટ્રેંડમાં આવી ગયું છે. દેશની હાલની યુવાપેઢી લગભગ જ આ શહેરના ઇતિહાસ વિશે જાણતી હશે. ઘણા ઓછા લોકોને એ જાણ હશે કે ભારત-પાકિસ્તાનના ભાગલા સમયે ગુરુદાસપુરને પાકિસ્તાનમાં રાખવાની વાત થઇ હતી. આ જિલ્લો મુસ્લિમ વસ્તી ધરાવતો હતો. તેમ છતાં તેની શકરગઢ તાલુકો પાકિસ્તાનમાં ચાલ્યો ગયો હતો. પરંતુ કૂટનીતિક વિવાદના હલ થયા બાદ આ ભારતમાં આવી ગયો.
આવો જાણીએ ગુરદાસપુર સાથે જોડાયેલ તથ્યો વિશે જે લગભગ નહીં જાણતા હોવ..

ગુરદાસપુર સાથે જોડાયેલ તથ્યો
1. ગુરદાસપુર બોલીવુડના મહાન કલાકાર દેવાનંદનું પૈતૃક શહેર છે.
2. ગુરદાસપુરને પંજાબનું પુરાતન શહેર માનવામાં આવે છે.

ગુરદાસપુર સાથે જોડાયેલ તથ્યો
3. તેની સ્થાપના ગુરુયા જી મહારાજએ 17મી સદીમાં કરી હતી.
4. ગુરુયા જી અયોધ્યાથી અત્રે આવીને વસ્યા હતા.

ગુરદાસપુર સાથે જોડાયેલ તથ્યો
5. ગુરુયા જી અયોધ્યાથી અત્રે આવીને વસ્યા હતા.
6. આ શહેરને કોઇ પંજાબીએ નહીં કૌશલ ગૌત્રના બ્રાહ્મણે વસાવ્યું હતું.

ગુરદાસપુર સાથે જોડાયેલ તથ્યો
7. દેશના વિભાજન સમયે બનાવવામાં આવેલા નકશામાં ગુરદાસપુરને પાકિસ્તાનમાં રાખવામાં આવ્યું.
8. તેના શકરગઢ તાલુકાને પાકિસ્તાનની સાથે મિલાવવામાં આવ્યું હતું, અને બાકીનો ભાગ ભારતમાં ભેળવવામાં આવ્યો હતો.

ગુરદાસપુર સાથે જોડાયેલ તથ્યો
9. ઘણા દિવસો બાદ નવો નકશો તૈયાર કરવામાં આવ્યો અને તેને ભારતમાં રાખવામાં આવ્યું.
10 કહેવામાં આવે છે કે પાકિસ્તાને લાહોરના બદલામાં ગુરદાસપુરને આપ્યું હતું.

ગુરદાસપુર સાથે જોડાયેલ તથ્યો
11. અકબરની તાજપોશી ગુરદાસપુરથી 25 કિમી દૂર કાલાનૌરમાં થઇ હતી.
12. દીનાનગર એક સમયમાં રાજા રંજીત સિંહની રાજધાની હતી.

ગુરદાસપુર સાથે જોડાયેલ તથ્યો
13. જાટો પાસેથી જમીન ખરીદીને આ શહેરને વસાવવામાં આવ્યું હતું.
14. ભાગલા સમયે ગુરદાસપુરનું પ્રસિદ્ધ ગુરુદ્વારા કરતારપુર સાહિબ પાકિસ્તાનમાં જતું રહ્યું.