• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

#RealHai: Joshની સૌથી મોટી 'દેસી' ચેલેન્જ, IIFA 2022માં જવાની સોનેરી તક

|
Google Oneindia Gujarati News

ભારતની સૌથી લોકપ્રિય શૉર્ટ વીડિયો એપ Joshએ સહુ કોઈના ચહેરા પર સ્મિત લાવવાના અગણિત કારણો આપ્યા છે. વિવિધિ ભાષાઓમાં ઑડિયંસ સુધી એકદમ ફ્રેશ કન્ટેન્ટ પહોંચાડવાનુ હોય કે પછી ઉભરતા ટેલેન્ટને પોતાની રચનાત્મક ક્ષમતા બતાવવા માટે સર્વોત્કૃષ્ટ મંચ ઉપલબ્ધ કરાવવુ, તેણે આજે પોતાની અમિટ છાપ છોડી છે. ઘણા ઓછા સમયમાં આ દેસી એપે સહુને પોતાના દીવાના બનાવી લીધા છે.

પરંતુ, Joshને માત્ર આ કારણોથી જ આટલી લોકપ્રિયતા નથી મળી. પોતાના કન્ટેન્ટ ક્રિયેટર્સ માટે તે ખાસ પ્રકારની મુલાકાતો પણ આયોજિત કરે છે કે જે અજોડ પણ હોય છે અને તેમાં મનોરંજનથી ભરપૂર ચેલેન્જની ભરમાર હોય છે. સોશિયલ મીડિયાના આ દોરમાં જેમાં ફિલ્ટર્સ, ઈફેક્ટ કે દેખાડો અને ઢોંગ હાવી થઈ ચૂક્યા છે, આ લોકપ્રિય એપ પોતાના સૌથી મોટા અભિયાન #RealHai સાથે હાજર છે.

તમે વિચારી રહ્યા હશો કે આ બધુ શું છે? તો જાણી લો કે આ સંપૂર્ણપણે એક કૂલ ચેલેન્જ છે, જેમાં તમારે એકદમ 'દેસી' ટેલેન્ટનો 'નવો' ધમાકો કરી બતાવવાનો છે. માટે, 'બનાવટી' બનવાની કોઈ જરુર નથી, તમારી પાસે 'ત્રૂટિઓ'વાળો ઉત્સવ મનાવવાનો મોકો છે.

આ ચેલેન્જને થોડી તોફાની બનાવવા માટે બૉલિવુડના જાણીતા હસ્તી સિદ્ધાર્થ મલ્હોત્રા અને ખૂબ જ સુંદર અભિનેત્રી હંસિકા મોટવાની એક સ્પેશિયલ મ્યૂઝિક વીડિયો માટે એક સાથે આવ્યા છે જેમણે લોકપ્રિય સાજિદ-વાજિદની ચર્ચિત જોડી સાથે સાજિદની મધુર ધૂનો પર ડાંસ કર્યો છે. આ બધુ એટલા માટે કે સહુ કોઈ કંઈક જોશીલુ કરે, એકદમ રિયલ બનીને. Josh #RealHai ચેલેન્જ સાથે તમને એકદમ પોતાનો અસલી કમાલ બતાવવાનો મોકો આપી રહ્યુ છે.

realhai

તે કૉમેડી હોય, ડાંસ હોય, એન્ટરટેઈનમેન્ટ હોય, ફેશન હોય, ફિટનેસ હોય કે પછી જમવાનુ જ કેમ ના હોય, તમારે માત્ર પોતાના વીડિયો બનાવવાના છે, જેનાથી દુનિયાને અલગ-અલગ શૈલીમાં તમારા રિયલ ટેલેન્ટની ઝલક દેખાય. આ ચેલેન્જ પહેલેથી જ લાઈવ છે અને કન્ટેન્ટ ક્રિએટર્સના બનાવેલા વીડિયોની ઝમાઝમ વરસાદ થઈ રહી છે.

Check @officialjoshapp for more #RealHai videos

https://share.myjosh.in/content/36b2d41d-b99b-4039-ba0a-7f3bacf09343?ref_action=click

https://share.myjosh.in/content/2c23254f-f571-4aed-ba7d-60877a1f7be2?ref_action=click

https://share.myjosh.in/video/25e00c90-2663-4a7f-8477-d7dd0ba89080?u=0x12ca91d8b5e71da9

https://share.myjosh.in/video/a4582280-df36-4449-8b95-ee449bf83c37?u=0xd60d9da97cdc50bb

https://share.myjosh.in/video/715583d2-1fb6-4019-b4cf-ed0e83190b93?u=0xb796372a2d2dd0af

https://share.myjosh.in/video/911cf456-90d2-49d7-9908-f194fe4b1f5e

https://share.myjosh.in/video/cbf1e51a-7987-4ac7-bcee-0739b570239c?u=0x12ca91d8b5e71da9

આમાં રોમાંચક પ્રાઈઝની વ્યવસ્થા તો છે જ, 2 જૂનથી 4 જૂન વચ્ચે અબૂધાબીમાં થઈ રહેલા IIFA 2022માં પોતાના મનગમતા સ્ટાર્સને મળવાની તક પણ મળી શકે છે. IIFAને ભારતીય સિનેમાના સૌથી મોટા અને પ્રતિષ્ઠિત અવૉર્ડ શોમાંના એક હોવાનુ ગૌરવ મળેલુ છે. જ્યાં હિંદી ફિલ્મોના ઘણા મોટા સ્ટાર્સની મહેફિલ સજવાની છે.

સ્ટાર્સથી ભરેલી આ મહેફિલનો હિસ્સો બનવા માંગો છો ને? તો વિલંબ ના કરશો. અત્યારે જ #RealHai ચેલેન્જમાં ભાગ લો. બની શકે કે આ વર્ષે IIFA સમારંભમાં તમે પણ સ્ટાર્સ બની જાવ.

માટે, આ સિઝનમાં પોતાની બધી દુવિધાઓને છોડો અને 'real'બનીને દુનિયાને કંઈક તોફાની કરીને હલાવી દો.

English summary
Short video app Josh is giving you a golden opportunity to visit IIFA 2022 with #RealHai's Desi Challenge
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X