#RealHai: Joshની આ ચેલેન્જમાં ભાગ લઈ મેળવો IIFA 2022માં જવાનો મોકો
ડેઇલીહંટના પોપ્યુલર શોર્ટ વીડિયો એપ જોશ (Josh App)એ કેટલીય ભાષાઓ અને શૈલીઓમાં પોતાના તાજા વાયરલ કંટેન્ટ સાથે દર્શકોના દિલમાં ખાસ જગ્યા બનાવી લીધી છે. આ ઘરેલૂ એપ માટે તમામ યૂઝર્સનો આભાર, સ્ટારડમ હવે માત્ર એક ક્લિક દૂર છે.
યૂઝર્સને પોતાની ક્રિએટિવ સ્કિલ્સ દેખાડવાનો મોકો આપવાથી લઈ ઊભરી રહેલા ટેલેન્ટને તેમના સૌથી મોટાં સપનાં પૂરાં કરવા માટે શાનદાર અને સર્વશ્રેષ્ઠ પ્લેટફોર્મ આપવા સુધી જોશે ક્રિકેટની દરેક બોલને પાર્કની બહાર હિટ કરવાનું કામ કરી રહ્યું છે. આ તમામ રોમાંક રજૂઆતો ઉપરાંત જોશને પોતાના ઈન્ફ્લૂએન્સરની અવિશ્વસનીય મીટિંગ્સ હોસ્ટ કરવા માટે પણ ઓળખવામાં આવે છે, જ્યાંથી તેઓ ઘણીબધી સારી યાદો અને સીખામણ સાથે ઘરે પાછા આવે છે.
જેનું કારણ એ છે કે આ 'દેશી એપ' અન્ય એપ્સથી અલગ છે, કેમ કે તેની મસ્તીથી ભરેલા ચેલેન્જમાં તફાવત છે. એક એવા યુગમાં જ્યાં સોશિયલ મીડિયા ફિલ્ટર, ઈફેક્ટ અને દેખાડા વિશે છે, જોશ અહીં પોતાના સૌથી મોટા કેમ્પેનમાંનું એક, જે 'દોષપૂર્ણ' નવી સારી વસ્તુ બનાવે છે.
#RealHai શીર્ષકથી, આ પોતાની રીતની ચેલેન્જ છે, જે તમારી 'દેસી' જડોની ઉજવણી કરવા અને 'નિર્મિત' ક્ષણો પર 'વાસ્તવિક' પસંદ કરવા વિશે છે. તો, એક એવી દુનિયામાં જ્યાં તમે કંઈ પણ હોઈ શકો છો, આ સમય કાચા હોવાથી લઈને ખુદને તૈયાર કરવાનો છે. આ શાનદાર ચેલેન્જમાં કંઈક ચમક જોડવા માટે બૉલિવુડ હેંડસમ હંક સિદ્ધાર્થ મલ્હોત્રા અને બ્યુટીફૂલ અભિનેત્રી હંસિકા મોટવાનીએ એક સ્પેશિયલ મ્યૂઝિક વીડિયો બનાવ્યો છે જેને ફેમસ સાજિદ-વાજિદની જોડી સાજિદની સુરીલી ધૂનો પર ડાંસ કરતા જોઈ શકાય છે અને બધાને અહીં આવવા માટે પ્રોત્સાહિત કર્યા.

#RealHai કેમ્પેઈન ઘણી શૈલીઓના રિયલ ટેલેન્ટની ઉજવણી કરે છે. પછી ભલે તે ડાંસ હોય, ફેશન હોય, ફિટનેસ હોય, જમવાનુ હોય, કૉમેડી હોય કે એન્ટરટેઈનમેન્ટ. ચેલેન્જ પહેલેથી જ લાઈવ છે અને કન્ટેન્ટ ક્રિએટર્સના બનાવેલા સ્મેશિંગ વીડિયોનો વરસાદ થઈ રહ્યો છે.
'જોશ' અસલમાં હાઈ છે કારણકે જીતવા માટે રોમાંચક એક્સાઈટિંગ પ્રાઈસ છે! અને અંદાજો લગાવો, અબૂ ધાબીમાં યોજાનારા IIFA 2022માં કોઈને પોતાના મનગમતા સ્ટાર્સ સાથે મળવાનો મોકો પણ મળી શકે છે.
એક રાત જ્યાં સ્ટાર્સની એક મહેફિલ લાગશે. IIFA ઈન્ડિયન સિનેમામાં સૌથી મોટા અને મચ અવેઈટેડ અવૉર્ડ શોમાંનો એક છે. વિચારો કે આ વર્ષના સ્ટાર્સથી સજેલા ઈવેન્ટમાંથી એકને લાઈવ જોવાનો મોકો મળી રહ્યો છે. એક સપનાની જેમ લાગે છે? સારુ, હવે વધુ નહિ અને આના માટે તમારે જોશનો આભાર માનવો રહ્યો!
#RealHai ચેલેન્જમાં ભાગ લો અને આ સ્ટાર-સ્ટડેડ ઈવેન્ટમાં ભાગ લેવાની તક મેળવો. તમારે બસ જોશ એપ ડાઉનલોડ કરવાની છે અને #RealHai ટેગ યુઝ કરીને વધુને વધુ વીડિયો બનાવવાના છે.
https://share.myjosh.in/video/124e8eb7-c983-4ac8-aa9d-8d0326fbeae2
https://share.myjosh.in/video/df356caa-3c93-48fc-99bf-06d419174be1?u=0x12ca91d8b5e71da9
https://share.myjosh.in/video/a3cf706d-0130-43dc-b0c7-e29f434aba0a?u=0x12ca91d8b5e71da9
https://share.myjosh.in/video/03dff2a0-0470-4c08-b2bd-1eea0cbe4f36?u=0x12ca91d8b5e71da9
IIFA 2022ની આ ગોલ્ડન ટિકિટ ઉપરાંત, IPL ફિનાલે 2020માં સ્ટેડિયમથી પોતાની પસંદગીની ટીમને લાઈવ કરવાની તક સહિત ઘણી એક્સાઈટિંગ પ્રાઈસ પણ સ્ટોરમાં છે.
તો, આ સિઝનમાં, 'જેવુ પણ છે, રિયલ છે' જવાથી ન ખચકાશો!