LIVE Blackbuck case: સલમાન ખાનની જામીન અરજી પર કાલે સુનાવણી
India
oi-Anuj SP
By Prajapati Anuj
|
કાળા હરણ શિકાર મામલે જોધપુર કોર્ટ ઘ્વારા સલમાન ખાનને ગઈ કાલે 5 વર્ષની સજા આપવામાં આવી હતી. જેના કારણે સલમાન ખાને રાત જેલમાં વિતાવી હતી. આજે સલમાન ખાન વકીલ ઘ્વારા તેમના જામીન અંગે અરજી દાખલ કરવામાં આવી હતી. ત્રણ વર્ષ કરતા વધારે વર્ષની સજા હોવાને કારણે સલમાન ખાનને ટ્રાયલ કોર્ટમાંથી બેલ મળી ના હતી. સલમાન ખાન વકીલ ઘ્વારા સેશન કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. પરંતુ જજ ઘ્વારા તેને નામંજૂર કરવામાં આવી.
Newest FirstOldest First
12:56 PM, 6 Apr
સલમાન ખાનના વકીલને મળી ધમકી, પોલીસે આપી સુરક્ષા
12:56 PM, 6 Apr
સલમાન ખાનની ખાસ દોસ્ત પ્રીતિ ઝિન્ટા જોધપુર પહોંચી.
12:22 PM, 6 Apr
કોર્ટ ઘ્વારા સલમાન ખાન સાથે જોડાયેલી ફાઈલો ફરી મંગાવવામાં આવી.
11:38 AM, 6 Apr
કાલે સલમાન ખાનની જમીન અરજી પર 10.30 અથવા 11.00 વાગ્યાની આસપાસ નિર્ણય આવી શકે છે.
11:32 AM, 6 Apr
સલમાન ખાનની જામીન અરજી પર કાલે સુનાવણી
11:32 AM, 6 Apr
સલમાન ખાનના વકીલ મહેશ બોડા ઘ્વારા જણાવવામાં આવ્યું કે તેમના રૂમમાંથી કોઈ પણ હથિયાર મળ્યું નથી.
11:32 AM, 6 Apr
સલમાન ખાન વકીલે કહ્યું કે સજા આપવામાં 20 વર્ષ લાગી ગયા જે પોતે જ એક મોટી સજા છે.
11:32 AM, 6 Apr
સલમાન ખાન વકીલ ઘ્વારા જણાવવામાં આવ્યું કે તેમને મેસેજ અને કોલ ઘ્વારા ધમકીઓ મળી રહી છે.