For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Blackbuck Case: સલમાન ખાનને મળ્યા જામીન પરંતુ દેશ નહીં છોડી શકે

કાળા હરણ શિકાર મામલે સલમાન ખાનની મુસીબત ઓછી થવાનું નામ નથી લઇ રહી. આજે સેશન કોર્ટમાં સલમાન ખાનની જામીન અરજી પર સુનાવણી થશે.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

કાળા હરણ શિકાર મામલે સલમાન ખાનની મુસીબત ઓછી થવાનું નામ નથી લઇ રહી. આજે સેશન કોર્ટમાં સલમાન ખાનની જામીન અરજી પર સુનાવણી થશે. આ વચ્ચે રાજસ્થાનના 87 જજો ની એક સાથે બદલી કરી દેવામાં આવી છે. જેમાં સલમાન ખાન કેસની સુનાવણી કરનાર જજ રવિન્દ્ર જોશીનું પણ નામ શામિલ છે. શુક્રવારે સલમાન ખાનને બેલ આપવામાં મામલે સુનાવણી કરતા જજ રવિન્દ્ર જોશી ઘ્વારા નિર્ણય સુરક્ષિત રાખી લીધો હતો. હવે તેમનું ટ્રાન્સફર સિરોહીમાં થઇ ગયું છે. હવે સલમાન ખાનની જામીન અરજીની સુનાવણી ચંદ્ર કુમાર સોનગરા કરશે.

blackbuck verdict

Newest First Oldest First
3:29 PM, 7 Apr

સાંજ સુધીમાં સલમાન ખાનને જોધપુર સેન્ટ્રલ જેલમાંથી આઝાદ કરી દેવામાં આવશે.
3:10 PM, 7 Apr

કોર્ટ ઘ્વારા સલમાન ખાનને મોટી રાહત આપી છે. સલમાન ખાનને જામીન મળ્યા.
11:26 AM, 7 Apr

સલમાન ખાનની જામીન અંગે સુનાવણી પુરી થઇ ચુકી છે, 2 વાગ્યે તેના વિશે નિર્ણય આવશે.
11:26 AM, 7 Apr

સલમાન ખાન વકીલ ઘ્વારા જણાવવામાં આવ્યું કે સલમાન ખાન છેલ્લા 20 વર્ષથી કોર્ટની દરેક તારીખમાં હાજર રહ્યા છે.
10:55 AM, 7 Apr

લંચ પર સલમાન ખાનની જામીન પર નિર્ણય આવી શકે છે.
10:54 AM, 7 Apr

કેસ સાથે જોડાયેલા બધા જ રેકોર્ડ કોર્ટમાં પહોંચી ચુક્યા છે.
10:42 AM, 7 Apr

જજ રવિન્દ્ર કુમાર જોશી પણ સેશન કોર્ટમાં હાજર છે.
10:41 AM, 7 Apr

સલમાન ખાનની બહેન અલવીરા અને બોડીગાર્ડ શેરા સેશન કોર્ટ પહોંચ્યા.
10:40 AM, 7 Apr

સલમાન ખાન કેસ સુનાવણી માટે કોર્ટ પહોંચ્યા જજ

English summary
Salman Khan blackbuck poaching case bail hearing live updates
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X