For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સત્યપાલ મલિક બન્યા મેઘાયલના નવા રાજ્યપાલ

ગોવાના ઉપરાજ્યપાલ સત્યપાલ મલિકની ટ્રાન્સફર કરીને તેમને મેઘાલયના રાજ્યપાલ નિયુક્ત કરવામાં આવ્યા છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ ગોવાના ઉપરાજ્યપાલ સત્યપાલ મલિકની ટ્રાન્સફર કરીને તેમને મેઘાલયના રાજ્યપાલ નિયુક્ત કરવામાં આવ્યા છે. વળી, મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીને ગોવાનો અધિક કાર્યભાર આપવામાં આવ્યો છે. રાષ્ટ્રપતિ ભવનથી જારી પ્રેસ રિલીઝ અનુસાર આ ટ્રાન્સફર એ તારીખથી પ્રભાવી થશે જ્યારે તે કાર્યભાર સંભાળશે.

satya pal malik

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે 25 ઓક્ટોબરે મલિકને ગોવાના રાજ્યપાલ નિયુક્ત કર્યા હતા. તેમણે મૃદુલા સિન્હાનુ સ્થાન લીધુ હતુ. સિન્હાનો કાર્યકાળ 31 ઓગસ્ટે ખતમ થઈ ગયો હતો. આ પહેલા સત્યપાલ મલિક જમ્મુ-કાશ્મીરના રાજ્યપાલ હતા. અનુચ્છેદ 370ને રદ કરાવા સાથે જમ્મુ કાશ્મીરથી વિશેષ રાજ્યનો દરજ્જો પાછો લેવાયા બાદ તેનુ વિભાજન કરીને બે કેન્દ્રશાસિત પ્રદેશ (જમ્મુ કાશ્મીર અને લદ્દાખ) બનાવતી વખત સુધુ મલિક રાજ્યના રાજ્યપાલ હતા. હવે તેમની નવી નિયુક્તિ મેઘાલયમાં કરવામાં આવી છે.

મલિકને 2018માં અમુક મહિનાઓ માટે ઓરિસ્સાનો વધારાનો પ્રભાર પણ આપવામાં આવ્યો હતો. સત્યપાલ મલિકે 1989થી 1991 સુધી અલીગઢ સંવિધાર સભાનુ પ્રતિનિધિત્વ કર્યુ છે. તે 1980-86 અને 1986-1992 સુધી ઉત્તર પ્રદેશની રાજ્યસભાના સભ્ય રહ્યા.

સુશાંત સિંહ રાજપૂતના મેેનેજરનો ખુલાસો, આ રીતે થઈ હત્યાસુશાંત સિંહ રાજપૂતના મેેનેજરનો ખુલાસો, આ રીતે થઈ હત્યા

English summary
Satya Pal Malik, Governor of Goa transferred & appointed as Governor of Meghalaya.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X