સુપ્રીમ કોર્ટે મેડિકલમાં પ્રવેશ પરીક્ષા રદ કરી

સુપ્રીમ કોર્ટે આપેલા નિર્ણયમાં રાષ્ટ્રીય યોગ્યતા પ્રવેશ પરીક્ષા માટે અધિસૂચનાને અધિકાર ક્ષેત્રથી બહાર હોવાનો ફેંસલો સંભળાવ્યો હતો. ન્યાયમૂર્તિ એ આર દવેએ મુખ્ય ન્યાયમૂર્તિ અલ્તમસ કબીર અને ન્યાયમૂર્તિ વિક્રમજીત સેનના નિર્ણય અંગે અસહમતિ દર્શાવી હતી.
કોર્ટના આ નિર્ણયથી હવે સ્પષ્ટ થઇ ગયું છે કે મેડિકલ કોલેજોમાં પ્રવેશ મેળવવા માટે હવે પહેલાના નિયમો જ લાગુ પડશે.












Click it and Unblock the Notifications
