For Quick Alerts
For Daily Alerts
હીમાચલ પ્રદેશ: કુલ્લુની ખીણમાં સ્કોરપિયો ખાબકી, 5ના મોત
હિમાચલ પ્રદેશના કુલ્લુ જિલ્લામાં એક માર્ગ અકસ્માતમાં 5 યુવાનોનાં મોત નીપજ્યાં છે. કુલ્લુની ડીમ પંચાયતના શીલ્લી ગામ નજીક એક કાર 300 મીટર ઉંડી ખાઈમાં પડી હતી. આ અકસ્માતમાં કારમાં સવાર પાંચેય યુવકોનાં મોત નીપજ્યાં હતાં. પાંચેય યુવકો એક જ ગામના હોવાનું સામે આવ્યું છે.
આ દુર્ઘટનાની જાણ થતાં જ આની પોલીસ મથકની પોલીસ અને નજીકના લોકો ઘટના સ્થળે પહોંચી ગયા હતા. અંધકારને કારણે બચાવમાં ભારે મુશ્કેલી વેઠવી પડી હતી. સ્થાનિક લોકોની મદદથી પોલીસે પાંચ યુવાનોની લાશને બહાર કાઢી પોસ્ટ મોટર્મ માટે હોસ્પિટમાં લેઇ જવાઇ હતી.
Gaurav Singh, Superintendent of Police, Kullu: Five people died after a car fell into a gorge at Shilli village in Nirmand area of Kullu district, earlier today. #HimachalPradesh
— ANI (@ANI) October 23, 2019
આ પણ વાંચો: કોંગ્રેસે દિલ્હીના 5 નેતાઓને શૉ કોઝ નોટિસ મોકલી
Comments
English summary
Scorpio car fell into a gorge at shilli village in nirmand kullu, five people Died
Story first published: Thursday, October 24, 2019, 9:49 [IST]