• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

કાર્ટૂનિસ્ટ અસીમ ત્રિવેદી, રાજદ્રોહીના આરોપમાંથી મુક્ત

By Kumar Dushyant
|

મુંબઇ, 12 ઑક્ટોબર: ઇન્ડિયા અગેન્ટ કરપ્શનના કાર્યકર્તા અને કાર્ટૂનિસ્ટ અસીમ ત્રિવેદીને મહારાષ્ટ્ર સરકારે રાજદોદ્રીના આરોપોમાંથી મુક્ત કરી દિધો છે. અસીમને રાજદ્રોહના આરોપો હેઠળ મુંબઇ પોલીસે 8 સપ્ટેમ્બરે તેની ધરપકડ કરી હતી.

અસીમ ત્રિવેદી પર આરોપ હતો કે તેને કાર્ટૂન બનાવીને ભારતના રાજકીય ચિહ્નનો દુરુઉપયોગ કર્યો છે. 25 વર્ષીય કાર્ટૂનિસ્ટ અસીમ ત્રિવેદી પર લેવામાં આવેલા નિર્ણયની જાણકારી મહારાષ્ટ્ર સરકારે બોમ્બે હાઇકોર્ટે આ અંગે સૂચના આપી છે. રાહદ્રોહના આરોપોનો સામનો કરી રહેલા અસીમ ત્રિવેદીની ધરપકડ બાદ બોમ્બે હાઇકોર્ટે તેમને જમાનત આપી દિધી છે.

English summary
Sedition charges against cartoonist-turned-activist Aseem Trivedi have been dropped by Maharashtra government on Friday, Oct 12.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X