For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હનીમૂન કપલના કારણે 5000 લોકોની થઇ મૃત્યુ : શંકરાચાર્ય

By Desk
|
Google Oneindia Gujarati News

દ્વારકા-શારદા પીઠના શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીએ ફરી એક વાર વિવાદિત નિવેદન આપીને બધાને ચોકાવી નાખ્યા છે. શંકરાચાર્યએ વર્ષ 2013માં આવેલી ઉતરાખંડ તબાહીને લઈને વિવાદિત નિવેદન આપ્યું છે. શંકરાચાર્યનું માન્યે તો ઉત્તરાખંડમાં આવેલી તબાહી માટે ત્યાં આવવાવાળા હનીમૂન કપલ જવાબદાર છે.

અંગ્રેજી પેપર હિન્દુસ્તાન ટાઈમ્સની ખબર અનુસાર શંકરાચાર્યએ કેદારનાથમાં આવેલી બાઢ માટે ત્યાં આવવા વાળા હનીમૂન કપલ અને પીકનીક માટે આવતા લોકોને જવાબદાર ગણાવ્યા છે. શંકરાચાર્યનું કહેવું છે કે પવિત્ર ધર્મસ્થલ પર લોકો પૂજાપાઠ ને બદલે મજા કરવા માટે આવે છે. લોકો પીકનીક અને હનીમૂન માટે આવે છે અને જેના કારણે પવિત્ર ધર્મસ્થલ અપવિત્ર બની જાય છે.

શંકરાચાર્યનું કહેવું છે કે કેદારનાથમાં આવેલી આપદા માટે આ લોકો જવાબદાર છે. તેમનું માનવું છે કે આ પ્રકારની આપદા ત્યાં સુધી આવતી રહશે જ્યાં સુધી પવિત્ર ધર્મસ્થલ પર આ પ્રકારની હરકતો બંદ નહી કરવામાં આવે.

શંકરાચાર્ય

શંકરાચાર્ય

આ પહેલા પણ શંકરાચાર્યએ કહ્યું હતું કે મહિલાઓ પર અત્યાચાર ત્યાં સુધી બંધ નહી થાય જ્યાં સુધી તેઓ શનિદેવ ની પૂજા બંધ નહી કરે.

શંકરાચાર્ય

શંકરાચાર્ય

તેમને કહ્યું હતું કે મહિલાઓનો શનિમંદિરમાં પ્રવેશ કરવાથી રેપ જેવી ઘટનાઓ વધશે.

શંકરાચાર્ય

શંકરાચાર્ય

શંકરાચાર્યએ આ પહેલા પણ કહ્યું હતું કે શિરડીવાળા સાઇ બાબાની પૂજા કરવાથી દુકાળ આવે છે.

શંકરાચાર્ય

શંકરાચાર્ય

શંકરાચાર્યએ વર્ષ 2013માં આવેલી ઉતરાખંડ તબાહીને લઈને વિવાદિત નિવેદન આપ્યું છે. શંકરાચાર્યનું માન્યે તો ઉત્તરાખંડમાં આવેલી તબાહી માટે ત્યાં આવવાવાળા હનીમૂન કપલ જવાબદાર છે.

English summary
Swami Swaroopanand Saraswati, the Shankaracharya of Dwaraka-Sharda Peeth, on Tuesday blamed honeymooners and picnic-goers for the 2013 Kedarnath flash floods that killed over 5,000 pilgrims.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X