• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ભાજપી નેતા શાહનવાજ હુસેન હોસ્પિટલમાં દાખલ

|
Shahnawaz-Hussain
પટના, 4 મેઃ ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા શાહનવાજ હુસૈનને છાતીમાં દુખાવો ઉપડતા અહીંની એક હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા. બિહાર ભાજપના અધ્યક્ષ મંગલ પાંડેયએ જણાવ્યું કે, હુસૈનને ગત રાત્રે છાતીમાં દુખાવો ઉપડ્યો હતો. ત્યાર બાદ તેમને અહીંની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હુસૈનની ઇસીજી સહિત અન્ય મેડિકલ તપાસ કરવામાં આવી છે.

પાંડેયએ કહ્યું કે એવુ જાણવા મળે છે કે, ગેસના કારણે આ સમસ્યા ઉદ્દભવી હોઇ શકે છે. તેમના સ્વાસ્થ્ય પર ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. પાર્ટીના સૂત્રોએ જણાવ્યું કે, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજનાથ સિંહએ ફોન પર હુસૈના સ્વાસ્થ્ય અંગેની જાણકારી મેળવી હતી.

પાર્ટીના મહાસચિવ જેપી નડ્ડા હજુ પટનામાં છે અને આ હુસૈનને જોવા માટે હોસ્પિટલ આવ્યા હતા. પાર્ટીના ઉપાધ્યક્ષ સીપી ઠાકૂર, બિહારના સ્વાસ્થ્ય મંત્રી અશ્વિની ચૌબે ઉપરાંત અન્ય વિધાયક અને પાર્ટી કાર્યકર્તા હુસૈનના સ્વાસ્થ્યની જાણકારી મેળવવા માટે હોસ્પિટલમાં આવ્યા હતા.

English summary
BJP national spokesman Shahnawaz Hussain has been admitted to a hospital here after he complained of chest pain.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more