For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

યુવાનોમાં કુશળતા અને નોકરીનું પ્રમાણ વધ્યું

યુવાનોમાં કુશળતા અને નોકરીનું પ્રમાણ વધ્યું

|
Google Oneindia Gujarati News

બેંગ્લોરઃ વિપક્ષ દ્વારા રોજગારનો મુદ્દો લઈને વારંવાર સવાલો ઉઠાવવામાં આવે છે કે આખરે મોદી સરકારે યુવાનોની રોજગારી માટે શું કામ કર્યું છે? મોદી સરકાર યુવાનોને રોજગાર આપવામાં નિષ્ફળ રહી છે અને તેમણે વાયદા પૂરા ન કર્યા હોવાના વારંવાર આરોપો લગાવવામાં આવે છે. ત્યારે મોદી સરકારે ખરેખર રોજગારી વધારવા અને યુવાનોને કુશળ બનાવવા માટે શું કામ કર્યું તે અંગે જાણવું બહુ જરૂરી છે. અહીં જાણો મોદી સરકારે રોજગારી માટે કેટલી પહેલ કરી અને તેનું પરિણામ શું આવ્યું.

તાજેતરમાં જ કેન્દ્રીય કેબિનેટે નેશનલ કાઉન્સિલ ફોર વેકેશનલ ટ્રેનિંગ (NCVT) અને ધી નેશનલ સ્કીલ ડેવલપમેન્ટ એજન્સી (NSDA))નું નેશનલ કાઉન્સિલ ફોર વેકેશનલ એજ્યુકેશન એન્ડ ટ્રેનિંગ NCVET)માં મર્જરને મંજૂરી આપી દીધી છે. એન્ટરપ્રેનરશિપ એન્ડ સ્કીલ ડેવલપમેન્ટ મિનિસ્ટ્રી દ્વારા આ એક મોટી પહેલ છે. જેનાથી લોકોમાં રોજગારીનું પ્રમાણ વધશે અને બેરોજગારીને નાથવામાં મદદ મળી રહેશે.

skill india

તાજેતરના વર્ષોમાં ભારત સરકાર દ્વારા લેવાયેલ આવાં મોટાં પગલાં પર એક નજર કરો. જો કે સ્કીલ ઈન્ડિયા મિશનનું વિસ્તરણ દેશના મધ્યમ વર્ગના નાગરિકોને સીધો ફાયદો આપે છે. દેશનો આ ભાગ મોટાભાગનું વર્કફોર્સ ઉપલબ્ધ કરાવે છે. અહિં તસવીરમાં તમે ભવિષ્યના પ્રોજેક્ટનો તાગ લગાવી શકો છો.

આ પણ વાંચો- પ્રવીણ તોગડિયાએ રાજનૈતિક પાર્ટી બનાવવાનું એલાન કર્યું

English summary
Skills and jobs in young hands
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X