For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પિતા સચિન માટે બોલ બોય બન્યો અર્જુન તેંડુલકર

|
Google Oneindia Gujarati News

મુંબઇ, 15 નવેમ્બરઃ સચિન તેંડુલકર મુંબઇના વાનખેડે સ્ટેડિયમમાં પોતાની અંતિમ અને કારકિર્દીની 200મી ટેસ્ટ રમી રહ્યાં છે, તો બીજી તરફ તેમનો પુત્ર અર્જુન તેંડુલકર પોતાના પિતાની મેચની બીજા દિવસે બોલ બોય બન્યો હતો. પહેલા દિવસે અર્જુન પોતાની માતા અંજિલ અને બહેન સાથે સ્ટેન્ડમાં બેઠો હતો. સચિને બેટિંગ કરતા 74 રન બનાવ્યા.

arjun-tendulkar
અર્જુનની જેમ સચિન તેંડુલકર પર 1987માં વિશ્વકપની ફાઇનલ મેચમાં બોલ બોય બન્યા હતા અને 1992ના વિશ્વકપમાં દેશનું પ્રતિનિધત્વ કર્યું હતું.

અર્જુન તેંડુલકર પર આશા રાખી રહ્યો છે કે, તે ભારત માટે રમે. પોતાની અંતિમ ટેસ્ટની પહેલી ઇનિંગમાં સચિને 12 ચોગ્ગાની મદદથી 74 રન બનાવ્યા. આ ઇનિંગમાં તે સારી રીતે રમી રહ્યાં હતા. ફિલ્મ અભિનેતા આમિર ખાનનું કહેવું છે કે, સિચન તેંડુલકરની આજની ઇનિંગ સર્વશ્રેષ્ટ છે, મને આ ઇનિંગ હંમેશા યાદ રહેશે.

સચિન અંગે તેમના સાથી ખેલાડી રાહુલ દ્રવિડનું કહેવું છે કે, સચિન હંમેશા સારું રમવાનો પ્રયત્ન કરે છે અને આજે પણ તે પહેલાં જે રીતે રમતા તેવું જ રમી રહ્યાં છે. આ કારણ છે કે, આજે દર્શક તેમને ભાવનાત્મક વિદાઇ આપી રહ્યાં છે, આ દર્શાવે છે કે, દર્શક તેમને કેટલા પસંદ કરે છે.

English summary
Arjun, Sachin Tendulkar's son moved from the stands to take up ball boy duties on the second day of his father's 200th and final Test here at Wankhede Stadium on Friday.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X