For Quick Alerts
For Daily Alerts
દિલ્હીમાં બાબ કા ઢાબા પર લાગી લોકોની લાંબી લાઇન, સોનમ કપૂર અને અશ્વિને શેર કર્યો હતો વીડિયો
સોશ્યલ મીડિયા પણ એક અદ્દભૂત સ્થળ છે. દિલ્હીના માલવીયા નગરના 'બાબા કા ધાબા' નો વીડિયો 7 ઓક્ટોબરની સાંજે ટ્વિટર પર શેર કરવામાં આવ્યો હતો. આ વીડિયોમાં એક વૃદ્ધ વ્યક્તિ ગ્રાહકોને તેના ઢાબા પર ન આવતા રડતો જોવા મળી રહ્યો છે. વીડિયો વાયરલ થયા પછી સોનમ કપૂર અને ક્રિકેટર આર અશ્વિને આ વીડિયોને ટ્વીટ કરીને લોકોને મદદ કરવા અપીલ કરી છે. આને 24 કલાક પણ નહોતા થયા અને ગુરુવારે (8 ઓક્ટોબર) 'બાબા કા ધાબા' પર ગ્રાહકોને લાંબી લાઇનો લાગી ગઈ છે. વૃદ્ધ વ્યક્તિએ કહ્યું છે કે અગાઉ કોઈ પૂછતું નહોતું પરંતુ હું આ ચમત્કાર જોઈને ખુશ છું.
ગુજરાત વિધાનસભા પેટા ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો, 200 કોંગ્રેસી ભાજપમાં જોડાયા