For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાષ્ટ્રપતિ ભવનમાં દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિનું રાજકીય સ્વાગત

મંગળવારે દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ મૂન જે ઈન અને તેમના પત્ની કિમ જુંગ સૂકનું રાષ્ટ્રપતિ ભવનમાં રાજકીય સમ્માન કરવામાં આવ્યુ.

|
Google Oneindia Gujarati News

મંગળવારે દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ મૂન જે ઈન અને તેમના પત્ની કિમ જુંગ સૂકનું રાષ્ટ્રપતિ ભવનમાં રાજકીય સમ્માન કરવામાં આવ્યુ. અહીં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમનું સ્વાગત કર્યુ. રાષ્ટ્રપતિ કોવિંદના પત્ની સવિતા કોવિંદ પણ આ દરમિયાન અહીં હાજર હતા. આજે રાષ્ટ્રપતિ મૂન અને પીએમ મોદી દ્વીપક્ષીય વાતચીત કરશે.

south korian president

બંને નેતાઓ વચ્ચે ઘણા મહત્વના મુદ્દાઓ પર ચર્ચા થશે જેમાં કોરિયાઈ દ્વીપની પરિસ્થિતિ પર પણ વાતચીત થશે. મૂનની આ ભારત યાત્રાનો હેતુ વેપાર અને સંરક્ષણ સહયોગને વધારવાનો છે. સોમવારે રાષ્ટ્રપપતિ મૂન જે ઈન અને પીએમ મોદીએ ઉત્તરપ્રદેશના નોઈડા સ્થિત સેમસંગના સૌથી મોટા મોબાઈલ પ્લાન્ટને લોન્ચ કર્યો. બંને નેતા આજે ભારત અને કોરિયાના સીઈઓની રાઉન્ડ ટેબલને બપણ સંબોધિત કરશે. આજે રાષ્ટ્રપતિ કોવિંદે સાઉથ કોરિયન રાષ્ટ્રપતિના સમ્માનમાં એક ડિનરનું આયોજન પણ કર્યુ છે.

English summary
South Korean President Moon Jae- in and his wife Kim Jung-sook received ceremonial reception at Rashtrapati Bhavan.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X