• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Stay Home Selfie: ઘરે રહીને કોરોના સામેની લડાઈમાં ભાગીદાર બનો, તમારી સેલ્ફી મોકલો

|

નવી દિલ્હીઃ કોરોનાવાઈરસ દુનિયાના મોટા ભાગોને પોતાના લપેટામાં લઈ ચૂક્યો છે. સ્થિતિ કેટલીય ગંભીર છે એ વાત તને જણાવવાની જરૂરત નથી. દુનિયામાં 17 હજારથી વધુ લોકોના જીવ ચાલ્યા ગયા છે. આખા દેશમાં હાલ લૉકડાઉન છે. આપણે એ પણ જાણીએ છીએ કે આ વાયરસનો કોઈ ઈલાજ નથી, માત્ર સાવધાની જ તમને બચાવી શકે છે. ડૉક્ટર્સ પોતાના જીવના જોખમે લોકોના ઈલાજ કરી રહ્યા છે. શાસન પ્રશાસન અને સ્વાસ્થ્ય વિભાગની સલાહનું પણ તમે પાલન કરી રહ્યા છે એવી આશા છે. કોરોના સામેની આ જંગમાં તમે તમારા ઘરમાં રહીને દેશ અને સમાજની મોટી મદદ કરી રહ્યા છો. એવામાં અમે ઈચ્છીએ છીએ કે અમે તમારી વાત દેશને જણાવીએ.

દેશમાં લૉકડાઉન છે અને તમે બધા ઘરમાં છો. એવામાં વનઈન્ડિયાએ 'સ્ટે હૉમ સેલ્ફી' નામે એક પહેલ શરૂ કરી છે જેમાં તમે તમારી સેલ્ફી અમને મોકલશો અને અમે વાચકોને અમારી વેબસાઈટ થકી તમારી તસવીર શેર કરશું. તમારે આ સેલ્ફી મેલ કરવી પડશે. સેલ્ફી મેઈલ કરવા માટે અમારું મેઈલ આઈડી છે- photo.oneindia@gmail.com. તો આજે જ તમારી સેલ્ફી અમને મોકલી આપો.

coronavirus: અમેરીકાથી પરત ફરેલ વૃદ્ધને કોરોના પોઝિટીવ, પરીવાર પણ શંકાસ્પદcoronavirus: અમેરીકાથી પરત ફરેલ વૃદ્ધને કોરોના પોઝિટીવ, પરીવાર પણ શંકાસ્પદ

English summary
Stay Home Selfie: Stay in the house and fight against Corona, send your selfie
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X