For Quick Alerts
For Daily Alerts
રેપ કેસમાં બંધ આસારામને ઝટકો, સુપ્રીમ કોર્ટે જામીન આપવાનો કર્યો ઈનકાર
છેલ્લા ત્રણ વર્ષથી વધુ સમયથી સગીર સાથે રેપના આરોપમાં જેલમાં બંધ આસારામને સુપ્રીમ કોર્ટે જોરદાર ઝટકો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે મેડીકલ આધાર પર કરવામાં આવેલા વચગાળાના જામીન અને નિયમિત જામીન અરજી ફગાવી દીધી તેમજ તેમની સામે જેલ સુપ્રિટેન્ડન્ટનો નકલી પત્ર લગાવવાના કેસમાં એફઆઈઆર નોંધવાનો પણ આદેશ આપ્યો છે.