For Quick Alerts
For Daily Alerts
ISIS મોડયૂલના શકમાં તેલંગાણા અને મહારાષ્ટ્રમાં NIAના દરોડા
નવી દિલ્હીઃ રાષ્ટ્રીય તપાસ એજન્સીએ શનિવારે તેલંગાણાના હૈદરાબાદ અને મહારાષ્ટ્રના વર્ધામાં આઈએસઆઈએસ મોડ્યૂલના વિસ્તારના શકમાં દરોડા પાડ્યા છે. એનઆઈએ હૈદરાબાદમાં ત્રણ વિવિધ ઠેકાણે દરોડા પડી રહી છે. આ ઉપરાંત તપાસ એજન્સીએ મહારાષ્ટ્રના વર્ધામાં પણ આઈએસઆઈએસઆઈ મોડ્યૂલના મામલે રેડ પાડી રહી છે. આ મામલામાં હજુ સુધી વધુ જાણકારી મળી નથી.
Telangana: NIA (National Investigation Agency) is carrying out searches at three locations in Hyderabad, against ISIS module. pic.twitter.com/JGXLZyCyJg
— ANI (@ANI) April 20, 2019
યે અંદર કી બાત હૈ, જાણો શા માટે પ્રિયંકા કોંગ્રેસ છોડીને શિવસેનામાં જોડાઈ