For Daily Alerts
મધ્યપ્રદેશના શિવપુરીમાં થયો ભયંકર માર્ગ અકસ્માત, 10 લોકોના મોત
મધ્યપ્રદેશના શિવપુરીમાં આજે (13 નવેમ્બર) એક ગંભીર માર્ગ અકસ્માત થયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, શિવપુરીમાં એક પીકઅપ વાન પલટાઇ જતા 10 લોકોનું કરૂણ મોત નીપજ્યું હતું. આ અકસ્માતમાં ઘણા લોકો ઘાયલ હોવાનું પણ કહેવામાં આવે છે જેમને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. અકસ્માતનું કારણ જાણી શકાયુ નથી. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે
Ten people died and others injured after a pick-up van they were travelling in, overturned in Shivpuri today. Injured shifted to hospital: Shivpuri SP Rajesh Chandel #MadhyaPradesh
— ANI (@ANI) November 13, 2020
ડ્રગ્ઝ કેસમાં પૂછપરછ માટે NCB ઑફિસ પહોંચ્યા અર્જૂન રામપાલ, ઘરે પણ થઈ ચૂકી છે રેડ