For Daily Alerts
યુપીમાં ભયંકર રોડ અકસ્માત, બસ અને ટેમ્પોની ટક્કરે 6 લોકોના મોત
ઉત્તર પ્રદેશના બાંડા જિલ્લામાં એક મોટો માર્ગ અકસ્માત થયો છે. બાંદા-ચિલ્લા માર્ગ પર રોડવે બસ અને ટેમ્પોની ટક્કરમાં 6 લોકોનાં મોત નીપજ્યાં હતાં. આ અકસ્માતમાં અનેક મુસાફરો ઘાયલ થયા છે. બાતમી મળતા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધા છે. તે જ સમયે, ઇજાગ્રસ્તોને સારવાર માટે જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
યુપીમાં લવ જેહાદથી સબંધીત વટહુકમને સુપ્રીમ કોર્ટમાં પડકાર