For Quick Alerts
For Daily Alerts
અવંતિપુરામાં સેનાએ એનકાઉન્ટરમાં એક આતંકીનો કર્યો ઠાર
શ્રીનગરઃ જમ્મુ કાશ્મીરના અવંતિપુરા વિસ્તારમાં સેના અને આતંકીઓ વચ્ચે એનકાઉન્ટર ચાલી રહ્યુ છે. આ એનકાઉન્ટર અવંતિપુરાના ત્રાલ વિસ્તારમાં ચાલી રહ્યુ છે. રિપોર્ટ મુજબ સુરક્ષાકર્મીઓને એ અંગે માહિતી મળી હતી કે વિસ્તારમાં અમુક આતંકીઓ છૂપાયા છે ત્યારબાદ સુરક્ષાકર્મીઓએ વિસ્તારમાં ઘેરાબંધી શરુ કરી દીધી. આ એનકાઉન્ટરમાં સુરક્ષાકર્મીઓએ એક આતંકીને ઠાર માર્યો છે. જો કે, હજુ સુધુ માર્યા ગયેલ આતંકીની ઓળખ થઈ શકી નથી. હાલમાં એનકાઉન્ટર ચાલુ છે.
Comments
encounter terrorist army indian army jammu kashmir એનકાઉન્ટર આતંકવાદી સેના ભારતીય સેના જમ્મુ કાશ્મીર
English summary
Terrorist killed in an encounter in Tral area of Awantipora
Story first published: Wednesday, April 6, 2022, 8:10 [IST]