For Daily Alerts
જમ્મુ-કાશ્મીરઃ પુલવામાના ત્રાલમાં ગ્રેનેડ હુમલામાં CRPFનો એએસઆઈ ઘાયલ
નવી દિલ્હીઃ દક્ષિણ કાશ્મીરના ત્રાલમાં આતંકીઓએ ગ્રેનેડ હુમલો કર્યો છે. આ હુમલામાં સીઆરપીએફના આસિસ્ટેન્ટ સબ ઈન્સપેક્ટર ઘાયલ થઈ ગયા છે. જે જાણકારી મળી રહી છે તે મુજબ તેમણે નજીકના હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમની હાલત હાલ ખતરાથી બહાર જણાવવામાં આવી રહી છે. અધિકારીઓ પાસેથી મળી રહેલી જાણકારી મુજબ પુલવામા જિલ્લાના ત્રાલમાં સીઆરપીએફના જવાન રવિવારે સવારે ક્ષેત્રમાં પેટ્રોલિંગ માટે નીકળ્યા હતા, આ દરમ્યાન અચાનક આતંકવાદીઓએ ગ્રેનેડ હુમલો કરી દીધો.
US Elections: જો ડોનાલ્ડ ટ્રમ્પ ચૂંટણી હાર્યા તો 28 વર્ષ જૂનો રેકોર્ડ તૂટી જશે