હવામાં પ્રપોઝ, ફ્લાઇટમાં એક શખ્સે પોતાની મંગેતરને કર્યુ પ્રપોઝ, માહોલ થયો રોમાંટિક
એક શખ્સે હૈદરાબાદથી મુંબઇ જતી ફ્લાઇટમાં હવામાં પ્રપોઝ કરતા વાતાવરણ રોમેન્ટિંક થઇ ગયુ હતુ. યુવતીએ લગ્ન માટે હા પાડા લોકોએ તાલી પાડીને વધાવી લીધુ હતુ.
કોઇ પણ પોતાના પ્રેમનો એકરાર આવી રીતે કરવા માંગતો હશે જેથી તે આ પલને હમેશા યાદ રાખી શકે. કોઇ સ્ટાર ખેલાડી પોતાના પ્રેમનો એકરાર સ્ટેડિયમમાં પણ કરી ચૂક્યા છે. સોમવારે એક શક્સે પોતાની ગર્લફ્રેન્ડને સ્ટેડિયમમાં નહી પરંતુ પ્લેનમાં પ્રપોઝ કર્યુ હતુ. જાણકારી અનુસાર મુંબઇ જનાર એર ઇન્ડિયાની ફ્લાઇટ એક વ્યક્તિએ હવામાં ઘુટણ પર બેસીને પોાતાના પ્રેમનો ઇજહાર કર્યો હતો. તો યુવતીએ પણ પ્રપોઝ એકસેપ્ટ કરી લીધો હતો. આ દરમિયાન ફ્લાઇટમાં સવાર અન્યુ યાત્રીઓએ તાલી બગાડીને બંનેનું સ્વાગત કર્યુ હતુ.

આ સંબંધમા મળતી જાણકારી અનુસાર એર ઇન્ડિયાની ઓફિશિયલ નિવેદનમાં કહેવામાં આવ્યુ છે કે, ફ્લાઇટમાં એક જેડાએ પોાતના પ્રેમનો એકરાર કર્યો છે. જેના લીધે 2 જાન્યુઆરીની ફ્લાઇટમાં સમગ્ર માહોલ રોમેન્ટીક બની ગયો હતો. ફ્લાઇટમાં સવાર અન્ય યાત્રીઓએ જોડાની પ્રત્સાહીત કર્યા હતા.હમેશા સાથે રહેવાની દુઆ કરી હતી.
પ્રપોજલનો વીડિયો એર ઇન્ડિયા તરફથી શેર કરવામાં આવ્યો છે. જે વ્યક્તિએ પોતાની મંગેતરને પ્રપોજ કર્યુ છે. તેણે તેની સાથે ફ્લાઇટમાં ઉડવાની યોજના બનાવી હતી. અને ફ્લાઇટમાં સવાર થયા હતા. જ્યારે ફ્લાઇટ ઉડવા લાગી તો વ્યક્તિએ વિશાળ ગુલાભી બેનર સાથે વિમાનની ગલિયારોમાં આવ્યુ અને પુછ્યુ કે, " શુ હમેશા માટે સારી સાથે એક મીલ ચાલી શકુ શુ તમે મારી સાથે ચલાવાનું પસદં કરશો"
જેવી યુવિતી ચહેરા પર હલકી મુસ્કાન સાથે પોતાની સીટ પરથી બહાર આવી કે યુવક ઘટણ પર બેસીને લગ્ન માટે પુછી લીધી હતુ. એર ઇન્ડિયાના અધિકારીઓએ જણાવ્યુ હતુ કે, આ ઘટના 2 જાન્યુઆરીની છે. જ્ારે મહિલા હૈદરાબાદથી લંડનથી મુંબઇ જઇ રહી હતી. તેનો મંગેતર તેના દોસ્તે મુંબઇ હૈદરાબાદની ફ્લાઇટ પ્રપોઝ કરી શકે.












Click it and Unblock the Notifications
