For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આજે ફરી એક લાખ ખેડૂતો દિલ્હીના રસ્તા પર ઉતરશે, ત્રણ મહિનામાં ત્રીજી રેલી

આજે ફરી એકવાર રાજધાની દિલ્હીના રસ્તાઓ પર દેશભરથી લગભગ 1 લાખ ખેડૂતો એક મોટું આંદોલન કરવા જઈ રહ્યા છે.

|
Google Oneindia Gujarati News

આજે ફરી એકવાર રાજધાની દિલ્હીના રસ્તાઓ પર દેશભરથી લગભગ 1 લાખ ખેડૂતો એક મોટું આંદોલન કરવા જઈ રહ્યા છે. આ આંદોલન ઓલ ઇન્ડિયા કિસાન સંઘર્ષ સમન્વય સમિતિ ઘ્વારા કરવામાં આવી રહ્યું છે. જેના હેઠળ દેશના 200 કરતા પણ વધારે કિસાન સંગઠન આજે અને કાલે બે દિવસ સુધી દિલ્હીમાં રેલી કરવા જઈ રહ્યા છે. આપણે જણાવી દઈએ કે છેલ્લા ત્રણ મહિનામાં આ તેમની ત્રીજી રેલી છે.

farmers

શુ છે કાર્યક્રમ

આજે, દરેક ખેડૂત સવારે બીજાવાનાથી 26 કિલોમીટર ચાલીને 5 વાગ્યે રામલીલા ગ્રાઉન્ડ સુધી પહોંચશે. ત્યારપછી ખેડૂતો આખી રાત દિલ્હીના રામલીલા મેદાનમાં રોકાશે. જ્યાં સાંસ્કૃતિક કાર્યક્રમો ઘ્વારા ખેડૂતોની સમસ્યાને લોકોની સામે રાખવામાં આવશે. 30 નવેમ્બરે તેઓ સંસદ તરફ માર્ચ કરશે ખેડૂતોનું 26 કિલોમીટર લાબું માર્ચ કિસાન સ્વરાજ ઇન્ડિયાના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કિસાન નેતા યોગેન્દ્ર યાદવના નેતૃત્વમાં થશે.

આ પણ વાંચો: મહારાષ્ટ્ર સરકારે માની ખેડૂતોની બધી માંગ, જાણો શું હતો મામલો

શુ માંગ છે?

ખેડૂતો માંગે છે કે તેઓ સંપૂર્ણપણે દેવુંમાંથી છૂટકારો મેળવશે અને સ્વામિનાથન કમિશનના ટેકનિકલ માપદંડોના આધારે પાકની લઘુત્તમ સપોર્ટ કિંમત પસાર કરશે, આ પહેલી વખત છે કે દેશના ખેડૂતોનું સંગઠન આટલું મોટી સંખ્યામાં એકીકૃત છે.

આ પણ વાંચો: નોટબંધીને કારણે ખેડૂતોને નુકશાન નથી થયું: કૃષિ મંત્રી

English summary
The Third time in three months farmers protest in delhi today
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X