• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Weather Updates: દેશના આ 6 રાજ્યોમાં આંધી-તોફાનની સંભાવના

|

ભારતીય હવામાન વિભાગે લેટેસ્ટ અપડેટમાં કહ્યુ છે કે આગલા અમુક કલાકોમાં દેશના 6 રાજ્યોમાં ભારે વરસાદનુ અનુમાન છે. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગલા 2 કલાકની અંદર હરિયાણા, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, મધ્ય પ્રદેશ અને બિહારના અમુક જિલ્લાઓમાં ભારે વરસાદ આવી શકે છે.

ઉત્તર પશ્ચિમ ભારતના મેદાની ક્ષેત્રોમાં વરસાદ થઈ શકે છે...

તમને જણાવી દઈએ કે આઈએમડીએ માહિતી આપી છે કે દિલ્લીમાં આગલા 3થી 4 દિવસમાં વધુ વરસાદ થવાની સંભાવના નથી ત્યારબાદ વરસાદમાં થોડો વધારો થઈ શકે છે. ખાસ કરીને ઉત્તર પશ્ચિમ ભારતના મેદાની વિસ્તારોમાં વરસાદ થઈ શકે છે.

યુપીમાં જારી રહેશે વરસાદનો દોર

યુપીમાં જારી રહેશે વરસાદનો દોર

આઈએમડીના ઉપ મહાનિર્દેશક આનંદ શર્માએ માહિતી આપીને કહ્યુ કે અત્યારે ગરમીનો પ્રકોપ રાજધાનીમાં રહેશે. વળી, પૂર્વ યુપીમાં ભારે વરસાદ થવાના વધુ અણસાર છે. રાજ્યમાં વરસાદનો સિલસિલો ગુરુવાર 2 જુલાઈ સુધી ચાલુ રહી શકે છે.

આગલા 24 કલાકમાં અહી થશે જોરદાર વરસાદ

આગલા 24 કલાકમાં અહી થશે જોરદાર વરસાદ

જ્યારે સ્કાઈમેટ મુજબ આગલા 24 કલાકમાં પૂર્વ ઉત્તર પ્રદેશ, દક્ષિણ અને પૂર્વ મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, તેલંગાના, પશ્ચિમ બંગાળ, અસમ, મેઘાલય, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, કેરળ, તટીય કર્ણાટક અને સૌરાષ્ટ્ર તેમજ કચ્છના અમુક ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ થવાની આશા છે. આ ભાગોમાં અમુક સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે જેના કારણે અહીં એલર્ટ છે.

સોપોરમાં CRPFની ટીમ પર આતંકવાદી હુમલો, 1 જવાન શહીદ, 2ની હાલત ગંભીર

English summary
Thunderstorm with light to moderate rain in these states: IMD
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more