• search

આ ટોપ 5 સેક્સ પોઝિશન મહિલાઓને કરાવશે સ્વર્ગની અનુભૂતિ

By Kumar Dushyant
Subscribe to Oneindia News
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    સેક્સ જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ હોય છે. એક સુખી વૈવાહિક જીવન માટે સારી સેક્સ લાઇફ હોવી એટલી જ જરૂરી છે જેટલું એક મજબૂત શરીર માટે યોગ્ય ખાણી-પીણી. કામશાસ્ત્ર અનુસાર સેક્સ લાઇફને મહિલાઓ અને પુરૂષો બંને જ બરાબર પસંદ કરે છે. એક સારી સેક્સ લાઇફ માટે જીવનમાં નિત નવા પ્રયોગો કરવા પણ જરૂરી છે. જેથી સેક્સ લાઇફમાં નિરસતા ન આવે.

    એવું ઘણીવાર જોવા મળે છે કે પુરૂષ વિચારે છે કે સેક્સની સારી પોઝિશન વગેરે માટે ફક્ત પુરૂષો જ આગળ રહે છે. પરંતુ આવું કશું જ નથી જે પ્રમાણે પુરૂષોને વિશેષ ક્રિયાઓ કે પોઝિશનમાં સેક્સ માણવું પસંદ હોય છે, તે પ્રકારે જ મહિલાઓને પણ પસંદ હોય છે.

    એક સારી સેક્સ લાઇફ માટે સારી સેક્સ પોઝિશન પણ ખૂબ જ મહત્વ ધરાવે છે. તો આવો આજે અમે તમને આ લેખમાં કેટલીક એવી સેક્સ પોઝિશન વિશ જણાવીશું જે નિશ્વિતપણે તમારી મહિલા પાર્ટનરને ખૂબ પસંદ પડશે.

    મહિલા પુરૂષની ઉપર

    મહિલા પુરૂષની ઉપર

    સેક્સની આ શ્રેષ્ઠ ક્રિયામાં પુરૂષોની જાંઘો પર તેની મહિલા પાર્ટનર બેસી જાય છે. આ ક્રિયામાં બેસીને સંભોગ કરવામાં આવે છે. આ ક્રિયામાં સીધો દિલથી દિલનો સંપર્ક થાય છે. જો આ ક્રિયાની સાથે ચુંબન પણ કરવામાં આવે તો પ્રેમનો અહેસાસ અનેકગણો વધી જાય છે.

    પુરૂષ મહિલાની ઉપર

    પુરૂષ મહિલાની ઉપર

    પ્રથમ ક્રિયા જેમાં સંભોગ દરમિયાન પુરૂષ મહિલાની ઉપર હોય છે. આ સૌથી જુની ક્રિયા છે, જેને મહિલાઓ સૌથી વધુ પસંદ કરે છે. આ ક્રિયામાં મહિલાઓને પ્રેમ અને સેક્સ બંનેનો બરાબર અનુભવ થાય છે. આ દરમિયાન પુરૂષોએ પોતાના વજનનું ખાસ ધ્યાન રાખવું જોઇએ અને દબાણને યોગ્ય અને ઠીક રીતે બનાવવું જોઇએ.

    મહિલા પુરૂષની ઉપર

    મહિલા પુરૂષની ઉપર

    આ પોઝિશન જેમાં મહિલા પોતાના પાર્ટનર પર બેસી જાય છે. સામાન્ય રીતે મહિલાઓને હાવી થવાનું પસંદ આવે છે. અને આ પોઝિશનમાં તે વાતનો અહેસાસ વધુ થાય છે. આ પોઝિશનમાં મહિલાઓ ખૂબ જલ્દી ચરમ સીમા એટલે કે રતિ નિષ્પત્તિની અવસ્થામાં પહોંચી જાય છે. આ દરમિયાન પુરૂષે મહિલાને સંપૂર્ણ સહયોગ આપવો જોઇએ, અને નીચેથી ઉપરથી તરફ દબાણ પણ બનાવવું જોઇએ.

    પોઝિશન 66

    પોઝિશન 66

    આ પોઝિશન એકદમ કારગર અને રોમાંચક માનવામાં આવે છે. જેમ કે અમે તમને પહેલાં બતાવી ચૂક્યાં છીએ કે મહિલાઓને અલગ-અલગ પ્રકારે સેક્સ માણવું ગમે છે. પોઝિશન '66' પ્રેમ અને સેક્સનો અલગ અનુભવ કરાવે છે. આ પોઝિશનમાં મહિલા પોતાના પુરૂષ પાર્ટનરની ઉપર પીઠ કરીને બેસી જાય છે. આ પોઝિશનમાં જો પુરૂષ પોતાની પાર્ટનરની છાતી પર મસાજ કરે તો વધુ મદદગાર સાબિત થઇ શકે છે.

    સ્પૂન ફિટિંગ પોઝિશન

    સ્પૂન ફિટિંગ પોઝિશન

    મહિલાઓને સ્પૂન ફિટિંગ પોઝિશન પણ ખૂબ પસંદ પડે છે. આ પોઝિશનમાં જે પ્રમાણે બે ચમચી એક બીજામાં ફીટ થઇ જાય છે, તે પ્રકારે મહિલા, પુરૂષ એકબીજાના આલિંગનમાં ખોવાઇ જાય છે. પુરૂષ પાછળની તરફ રહે છે અને મહિલાને આનંદની ચરમસીમાએ પહોંચાડે છે.

    English summary
    Check out, top 5 best sex position to stimulate a women. Women always love best sex position.

    For Breaking News from Gujarati Oneindia
    Get instant news updates throughout the day.

    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more